ગુજરાત ના ગૌરવ એવા વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા એ તેના મૂળ વતન રાજુલા (અમરેલી) માં દિવાળી ઉજવી

  • News

નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા ક્રિકેટર ની કે જેણે ક્રિકેટ જગત માં ગુજરાત નું નામ આગળ વધાર્યું છે .

જી હા , આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત ના ગૌરવ એવા વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા ની.મિત્રો જણાવી દઈએ કે પોતાની અનેક અવનવી સિધ્ધિઓ ના લીધે હંમેશા ચર્ચા માં રહેતા વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા એ આ વખતે અલગ રીતે દિવાળી ની ઉજવણી કરી હતી.

વિપુલ નારીગરા એ પોતાના મૂળ વતન રાજુલા માં ક્રિકેટ ની પીચ બનાવી એમાં દીવા પ્રગટાવી ને દિવાળી ની કઈક અનોખા અંદાજ માં ઉજવણી કરી હતી અને ગુજરાતી નવા વર્ષ નું સ્વાગત કર્યું હતું. આ દીવા ની રંગોળી માં તેમને દીવડાઓ થી ઓમ અને દીવો બનાવ્યો હતો અને સાથે બેટ પણ મુક્યું હતું.

તો આ રીતે તેમણે કઈક અનોખા અંદાજ માં દિવાળી ની ઉજવણી કરી હતી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *