છેવટે કઈ શરત પર અરહાન ના સાથે દેવોલીના થયા લગ્ન કરવા માટે તૈયાર, વાંચો

  • Story

બીગ બોસ 13 આ સમયે બહુ વધારે ચર્ચા માં ચાલી છે. બીગ બોસ સીઝન 13 બધાથી હટીને દેખાડવામાં આવી રહ્યા છે. ઘર માં હવે નવા સદસ્યો ની એન્ટ્રી થઇ છે જેના પછી ઘર ના નવા અને જુના સદસ્ય એકબીજા ની સાથે મસ્તી કરતા નજર આવી રહ્યા છે. આ વચ્ચે ઘર બેઘર થયેલ રશ્મી અને દેવોલીના ની ઘર માં વાપસી થઇ છે. રશ્મી અને દેવોલીના ના ઘરે આવતા જ પહેલા જેમ ઝગડા સિદ્ધાર્થ શુક્લા ના સાથે તેમના ફરી થી શરુ થઇ ગયા છે. સૌથી મોટો ટ્વીસ્ટ તો બીગ બોસ માં આ આવ્યું છે કે રશ્મી અને અરહાન જેમને લઈને મીડિયા માં થોડાક સમય પહેલા આ દેખાડવામાં આવ્યું હતું કે બન્ને એકબીજા ને ડેટ કરી રહ્યા છે. પરંતુ રશ્મી અને અરહાન એ પોતાના સંબંધ ને લઈને બીગ બોસ માં સાફ કહી દીધું કે તે ફક્ત એક અફવાહ હતી.

હવે ઘર માં અરહાન ના આવવાથી દેવોલીના  વારંવાર રશ્મી ને અરહાન ના નામ થી ચીઢવતી રહે છે. બીગ બોસ નો એક વિડીયો જે વાયરલ થઇ રહ્યો છે તેમાં દેવોલીના અને રશ્મી સાથે બેસેલ છે આ વચ્ચે દેવોલીના રશ્મી થી કહેતી દેખાઈ આવી રહી છે કે તે અરહાન થી લગ્ન કરવા માટે તૈયાર છે પરંતુ તેના માટે તેમની એક શરત છે. અનસીન આ વિડીયો માં સવાર ની ચા પીતી દેવોલીના એ પોતાના ટોક શો માં રશ્મી દેસાઈ થી વાતચીત કરી છે. જેમાં તેમના ટોક શો માં પેનલ માં અરહાન ખેસારી લાલ યાદવ, પારસ છાબડા, હિન્દુસ્તાની ભાઉ, માહિરા શર્મા ના સાથે સાથે શહનાજ ગીલ સામેલ હતા.

ઘર ના માહોલ ને થોડાક હસી વાળા મૂડ માં લાવવા માટે દેવોલીના એ રશ્મી દેસાઈ થી સવાલ કર્યો- ઘર નો એવો કયો છોકરો છે જેના સાથે તમે પોતાની પૂરી જિંદગી વિતાવી શકતા હોય? તેના જવાબ માં રશ્મી કહે છે અત્યાર સુધી તેમને એવું કોઈ મળ્યું નહિ જેના સાથે તે આ બધું વિચારી શકે અને ઘર માં પણ તમેના મગજ માં એવું કોઈ નથી. જો મને મળી પણ ગયું તો તેની ગેરંટી કોણ લેશે તે હિસાબ થી મેં દેખ્યું નહિ. હવે એક્સ્પ્લોર કરીશ.

તેના પછી પારસ એ દેવોલીના થી સવાલ કરતા પૂછ્યું શું તને ઘર ના કોઈ છોકરા માં આ ખૂબી નજર આવે છે. સવાલ સાંભળીને થોડાક શરમાતા દેવોલીના એ જવાબ આપ્યો મને તો દેખાઈ આવી  રહી કારણકે મારું ફોકસ બહુ ક્લીયર છે. દેવોલીના એ અરહાન ની તરફ ઈશારો કરતા આ કહ્યું હતું. આગળ નો સવાલ શહનાજ એ રશ્મિ થી પૂછ્યું જો દેવોલીના અને અરહાન ના વચ્ચે સારું કનેક્શન થયું તો શું તે દેવોલીના થી લગ્ન કરશે. આ સવાલ નો જવાબ આપતા દેવોલીના એ જવાબ આપ્યો હું એક શરત પર અરહાન થી લગ્ન કરવા માટે તૈયાર છું જો આપણા લગ્ન નો બધો ખર્ચો રશ્મિ દેસાઈ ઉઠાવે છે તો હું અરહાન થી લગ્ન કરવા માટે તૈયાર છું.

બધાની વાત સાંભળતા ઘરવાળા એ દેવોલીના અને અરહાન ના લગ્ન ની યોજના બનાવવાનું શરુ કરી દીધું. શહનાજ એ કહ્યું મારી પાસે ચુની પડી છે અમને પૈસા ની જરૂરત નથી બસ અમે જ બહુ છીએ. તેના પર દેવોલીના કહે છે કે તે એવા લગ્ન નહિ કરે તેમને ધૂમધામ થી લગ્ન કરવાના છે. આગળ રશ્મિ એ પારસ અને અરહાન ને પોતાના સૌથી નજીક ના મિત્ર જણાવ્યા છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *