Gujarati TimesLatest News Updates

પહેલા પ્રેમ માં આ 6 એક્ટ્રેસ ની કિસ્મત રહી ખરાબ, જેનાથી કર્યો હતો સાચો પ્રેમ તેને આપ્યો વિશ્વાસઘાત

લાઈફ નો પહેલો સાચો પ્રેમ હમેશા સ્પેશ્યલ હોય છે. હા દરેક લોકો નું ભાગ્ય એટલું સારું નથી હોતું કે તેમને આ પ્રેમ માં સફળતા મળે. કેટલાક ની તો કિસ્મત એટલી ખરાબ હોય છે કે પ્રેમ કરવા વાળા માણસ તેમને અંતિમ સમય પર વિશ્વાસઘાત આપીને ચાલ્યા જાય છે. એવું જ કેટલીક આ બોલીવુડ એક્ટ્રેસ ના સાથે પણ થયું. તેમને જ્યારે કોઈ થી સાચો પ્રેમ થયો તો બદલા માં વિશ્વાસઘાત જ મળ્યો.

સોનાલી બેન્દ્રે

સોનાલી ની ખુબસુરતી ની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી જ છે. એક સમય માં તે બોલીવુડ ની પસંદીદા અભિનેત્રીઓ માં નોંધાયેલ હતી. તે સમય માં સોનાલી નું દિલ સુનીલ શેટ્ટી પર આવી ગયું હતું. બન્ને નો પ્રેમ પરવાન ચઢી રહ્યો હતો. પણ સુનીલ ત્યારે પહેલા થી પરિણીત હતા. આ કારણે વાત વધારે આગળ ના વધી શકી. એવામાં બન્ને એ એકબીજા ની સહમતી થી બ્રેકઅપ કરી લીધું.

રાની મુખર્જી

રાની મુખર્જી અને ગોવિંદા એ સાથે ઘણી ફિલ્મો કરી છે. બન્ને જ કલાકાર કોમેડી બહુ સારી રીતે કરે છે. તેમની જોડી પણ સાથે મસ્ત લાગે છે. તમે બધા એ ‘હદ કર દી આપને’ ફિલ્મ તો દેખી જ હશે. રાની અને ગોવિંદા જ્યારે આ ફિલ્મ ની શુટિંગ કરી રહ્યા હતા ત્યારે એકબીજા ના નજીક આવી ગયા હતા. હા તેમના લવ અફેયર ની ખબરો ના કારણે ગોવિંદા ની પત્ની સુનીતા આહુજા બહુ નારાજ થઇ ગઈ હતી. આલમ આ હતું કે તેમને પોતાના બાળકો સાથે ઘર છોડવાની ધમકી પણ ગોવિંદા ને આપી દીધી હતી. બસ પછી શું હતું પત્ની ની જીદ ના આગળ ગોવિંદા ને પોતાના પ્રેમ નો દ એન્ડ કરવો પડ્યો અને તે રાની મુખર્જી થી અલગ થઇ ગયા.

રેખા

રેખા અને અમિતાભ બચ્ચન નું નામ આજ સુધી જોડવામાં આવે છે. કેટલાક લોકો તો આ પણ કહે છે કે અમિતાભ ના કારણે રેખાજી આજ સુધી સિંગલ જ છે. આ બન્ને ના લવ અફેયર ના ઘણા કિસ્સા હંમેશા સામે આવતા રહે છે. હા અમિતાભ નું દિલ જયા ભાદુરી પર આવી ગયું હતું અને તે તેમનાથી લગ્ન પણ રચવી ચુક્યા હતા એવામાં તેમને રેખા થી દુરી બનાવી લેવાનું જ સાચું સમજ્યું.

કરિશ્મા કપૂર

90 ના દશક માં કરિશ્મા કપૂર બોલીવુડ ની સૌથી આકર્ષક અભિનેત્રી હતી. તે જમાના માં કરિશ્મા નું દિલ અજય દેવગન પર આવી ગયું હતું. અજય અને કરિશ્મા ના વચ્ચે જ્યારે કંઇક ચાલી જ રહ્યું હતું કે વચ્ચે રવિના ટંડન ની એન્ટ્રી થઇ ગઈ. પછી અજય નું દિલ રવિના પર આવીને લપસ્યું જેના કારણે કરિશ્મા થી બ્રેકઅપ થઇ ગયું.

શિલ્પા શેટ્ટી

અક્ષય અને શિલ્પા શેટ્ટી ના લવ અફેયર ના કિસ્સા પણ 90 ના દશક માં ખુબ ચાલતા હતા. આલમ આ હતું કે આ બન્ને એ ગુપચુપ રીતે સગાઈ કરી લેવાની ખબરો પણ આવી હતી. હા પછી થી અક્ષય નું બીજી એક્ટ્રેસ રવિના ટંડન ના સાથે ચક્કર ચાલવા લાગ્યું હતું. આ વાત શિલ્પા ને હજમ ના થઇ અને તેમને અક્ષય ની સાથે બ્રેકઅપ કરી લીધું.

રવિના ટંડન

શિલ્પા થી બ્રેકઅપ પછી અક્ષય નું રવિના થી અફેયર ચાલી રહ્યું હતું. હા પછી અક્ષય નું દિલ બીજી અભિનેત્રી ટ્વિન્કલ ખન્ના પર આવીને અટક્યું અને તેમને ટ્વિન્કલ થી લગ્ન કરવા માટે રવિના ને છોડી દીધી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *