ગુજરાત નું ગૌરવ એવા સિંગર સનીભાઈ જાધવ

  • Story

મિત્રો Gujaratitimes.com માં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરી કરવાના છીએ એક એવા સિંગર ની કે જેમની જિંદગી એક મિશાલ છે અને જે આપણા ગુજરાત નું ગૌરવ છે. મિત્રો આપણે આજે વાત કરીશું સની જાધવ ની . જે Singing ફિલ્ડ માં છે 15 વર્ષ થી છે .

સનીભાઈ એ 2003 થી સ્ટાર્ટ કર્યું હતું Singing પણ તે નાનપણ થી જ આ લાઇન માં રસ ધરાવતા હતા

નાનપણ થી જ ફિલ્મી સોંગ સાંભળવાના શોખીન હતા .

જ્યારે સનીભાઈ 5 માં ધોરણ માં ભણતા હતા ત્યારે જ એમણે એમની લાઈફ નું પહેલું સોન્ગ ( દિલ દિયા હે જાન ભી દેગે હે વતન તેરે લિયે ) આ સોન્ગ એમને સ્કૂલ માં ગાયું હતું અને એમને 1st prize મળ્યું હતું.

લાઈફ ની અંદર 2007 માં સાચા ગુરુ સચિનભાઈ મળ્યા અને પછી તો 2008 પછી સની ભાઈ 2019 સુધી દર વર્ષ એ અમેરિકા Show માટે થઈને ગયા પછી તો અલગ અલગ wedding માં events માં અને બહુ બધી જગ્યાઓ પર સનીભાઈ ને લોકો invite કરવા લાગ્યા

ત્યાર બાદ આ Journy દરમિયાન Aishwariya majmudar , Bhoomi trevedi તેમજ અમિત કુમાર ,તેમજ બીજા ઘણા ફેમસ Singer સાથે સની ભાઈ એ Show કર્યા

તેમજ છેલ્લા 4 -5 વર્ષો થી USA માં ભાવના મોદી ,અજિત પટેલ આ બંને લોકો એ ઘણો સારો સ્પોર્ટ કર્યો અને સનીભાઈ ને ખુબજ Promote કર્યા

સનીભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે “Australia માં મયુર ભાઈ પટેલ મારા સારા એવા મિત્ર છે એમનો પણ ખૂબ જ સારો એવો Support રહ્યો છે તેમજ India માં બ્રિજેશ ભાઈ શાહ નો ખૂબ જ સરસ support રહ્યો છે’’

ગરબા હોય કે Wedding હોય કે ગમે એ Function હોય Like kishor kumar ના સોન્ગ ભજન, ફિલ્મી ગીતો ,ગરબા બધી જ વસ્તુ નો ટેલેન્ટ ધરાવે છે આપડા સનીભાઈ.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *