Gujarati TimesLatest News Updates

પૈસા ની તંગી થવા પર ગુરુવાર એ કરો આ ઉપાય, આર્થીક તંગી થઇ જશે દુર

ગુરુવાર ના દિવસે નીચે જણાવેલ ટોટકા કરવાથી આર્થીક સંકટ દુર થઇ જાય છે અને ધનલાભ થવા લાગે છે. એટલું જ નહિ ગુરુવાર ના દિવસે આ ટોટકા કરવાથી ઘર માં સુખ શાંતિ પણ બની રહે છે. ગુરુવાર નો દિવસ ભગવાન બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાન ને સમર્પિત થાય છે અને આ દિવસે આ બન્ને ભગવાનો  ની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. જે લોકો ને જીવન માં આર્થીક સંકટ નો સામનો કરવો પડે છે તે લોકો ગુરુવાર ના દિવસે આ બન્ને દેવતા ની પૂજા કરો અને નીચે જણાવેલ ઉપાયો ને અજમાવો. આ ઉપાયો ને કરવા આર્થીક સંકટ દુર થઇ જશે.

ગુરુવાર ના દિવસે કરો આ ટોટકા, આર્થીક તંગી થઇ જશે દુર

કરો કેળા ના વૃક્ષ ની પૂજા

ગુરુવાર ના દિવસે સવાર ના સમયે સ્નાન કર્યા પછી તમે કેળા ના વૃક્ષ ની પૂજા કરો. કેળા ના વૃક્ષ ની પૂજા કરવાથી આર્થીક પરેશાની દુર થઇ જશે. તમે કેળા ના વૃક્ષ ને સૌથી પહેલા જળ અર્પિત કરો. તેના પછી વૃક્ષ પર હલ્દી અને ચણા ની દાળ ચઢાવો. એક ધૂપ પ્રગટાવીને તેને આ વૃક્ષના પાસે રાખી દો અને આ વૃક્ષ પર મૌલી નો દોરો બાંધી દો અને તેની પરિક્રમા કરો.

કરો પીળી વસ્તુઓ નું દાન

ગુરુવાર ના દિવસે જેટલું થઇ શકે તેટલું પીળી વસ્તુઓ નું દાન કરો. બૃહસ્પતિ ગ્રહ થી પીળો રંગ જોડાયેલ હોય છે અને આ દિવસે પીળી વસ્તુઓ નું દાન કરવાનું શુહ્બ માનવામાં આવે છે અને એવું કરવાથી જીવન ની પરેશાનીઓ દુર થઇ જાય છે.

તુલસી પર દૂધ ચઢાવો

ધન માં હાની થવા પર તમે આ ઉપાય કરો. આ ઉપાય ના તહત તમે તુલસી ના છોડ ની પૂજા કરો અને તુલસી ના છોડ પર કાચું દૂધ ચઢાવો. તુલસી ના છોડ પર દૂધ ચઢાવવાથી ધન હાની નહિ થાય.

બૃહસ્પતિ કથા વાંચો

ગુરુવાર ના દિવસે બૃહસ્પતિ કથા વાંચવાથી દરેક કામના પૂરી થઇ જાય છે. તેથી આ દિવસે આ કથા જરૂર વાંચો. આ કથા ને વાંચવાથી પહેલા કથા ના પુસ્તક ની પૂજા કરો અને પુસ્તક ને ફૂલ અને અગરબત્તી અર્પિત કરો. પૂરી કથા વાંચ્યા પછી ऊं बृं बृहस्पतये नम:। મંત્ર નો જાપ 11 અથવા 21 વખત કરો.

વ્રત કરો

સતત 11 વખત ગુરુવાર વ્રત કરવાનું લાભકારી હોય છે. તેથી તમે 11 ગુરુવાર વ્રત કરો. તેના સિવાય આ દિવસે ફક્ત પીળા રંગ નું ખાવાનું જ ખાઓ અને માથા પર હલ્દી નું તિલક પણ જરૂર લગાવો. આ વ્રત ના દરમિયાન તમે રાત ના સમયે મીઠી વસ્તુઓ નું સેવન કરી શકો છો. હા તમે આ વાત નું ધ્યાન રાખોકે ગુરુવાર ના દિવસે કેળા નું સેવન ના કરો.

હલ્દી ના પાણી થી નહાઓ

આ દિવસે હલ્દી ના પાણી થી નહાઓ. નહાવાના પાણી માં થોડીક હલ્દી નાંખી લો અને તેનાથી સ્નાન કરી લો. સ્નાન કર્યા પછી પીળા રંગ ના વસ્ત્ર જ ધારણ કરો અને કરતા સમયે પીળા રંગ ના ફૂલો નો જ પ્રયોગ કરો.

ઉપર જણાવેલ ઉપાયો ને જરૂર કરો. આ ઉપાયો ને કરવાથી ધન સંકટ દુર થઇ જશે અને તમારા પર ભગવાન ની કૃપા બની જશે. ત્યાં જે લોકો ની કુંડળી માં ગુરુ ગ્રહ ભારી છે તે લોકો પણ આ ઉપાયો ને કરી શકો છો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *