ગુજરાત નું ગૌરવ એવા ક્રિકેટર વિપુલ નારીગરા તેમના નાનપણ ના મિત્ર ના લગ્ન માં પહોચ્યા…

Valiant Cricketer વિપુલ નારીગરા છેલ્લા ઘણા વર્ષો થી ભારત માં એક આઇકોનિક ક્લબ ક્રિકેટર તરીકે ખુબ જ જાણીતા અને લોકપ્રિય બન્યા છે જેમના કાર્ય ની  મીડિયા દ્વારા પણ ઘણી બધી નોંધ લેવાઈ છે. થોડાજ દિવસો માં તેઓ ક્લબ ક્રિકેટ માટે કેન્યા ના પ્રવાસે જવાના છે.

મિત્રો, ગઈ કાલે રાત્રે વિપુલ નારીગરા એ તેમના ઓફિસીયલ ઇન્સ્ટાગ્રામ   એકાઉન્ટ પર તેમના બાળપણ ના મિત્ર સાથે ફોટો શેર કરતા લખ્યું કે

“”Dear Milan & Vishakha, Wishing you a glorious ceremony with an abundance of wonderful memories to follow! My congratulations to you both for finding your life partners on this happy day.At Mahuva for marriage function of childhood friend.”

બંને નવદંપતી ને તેમણે શુભકામનાઓ પાઠવવા પોસ્ટ કરી હતી. આપને જણાવી દઈએ કે મિલન એ વિપુલ નારીગરા ના બાળપણ ના મિત્ર છે એ તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી જાણવા મળ્યું હતું.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *