મહાદેવ નું પ્રસિદ્ધ મંદિર, જ્યાં શિવ-પાર્વતી નું મિલન દેખવા માટે ઉભરાય છે ભક્તો ની ભીડ

  • God

આપણા દેશમાં ઘણા દેવી-દેવતાઓના મંદિરો છે, જેમની પોતાની કોઈ ને કોઈ માન્યતા અને વિશેષતા છે, જેના કારણે ભક્તોમાં તેમના તરફ અતુટ શ્રદ્ધા દેખવા મળે છે, તેથી દેખવામાં આવે તો દેશ ના એવા બહુ બધા મંદિરો છે જેમને બહુ જ રહસ્યમય અને ચમત્કારિક મંદિર કહેવામાં આવે છે, આ મંદિર પ્રાચીન કાળથી આ સ્થળોએ આવેલું છે અને લોકોને તેમનામાં ગહેરી આસ્થા જોડાયેલ છે, આજે અમે તમને ભગવાન શિવજી અને માતા પાર્વતી નું મિલન થયું હતું, આ મંદિર ના અંદર માતા પાર્વતી અને શિવજી નું મિલન દેખવા માટે ભક્તો ની ભારી ભીડ લાગે છે.

ખરેખર, અમે તમને શિવજીના મંદિર ના વિશે માહિતી આપી રહ્યા છીએ, આ મંદિર હિમાચલ પ્રદેશમાં છે, કાંગડા જિલ્લામાં સ્થિત આ મંદિર ને કાઠગઢ મહાદેવ મંદિર ના નામ થી ઓળખાય છે, આ મંદિર ને ખૂબ રહસ્યમય અને પ્રખ્યાત હોવાનું કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર જે શિવલિંગ વિરાજમાન છે તે દેશ નું પ્રથમ અને એકમાત્ર શિવલિંગ છે જે બે ભાગમાં વહેંચાયેલું છે, એવું માનવામાં આવે છે કે બન્ને શિવલિંગ ની ઉંચાઈ ની વાત કરીએ તો એક શિવલિંગ થી ઉંચાઈ માં થોડુક ઓછુ છે.

આ મંદિર ખૂબ વિશેષ કહેવાય છે, આ મંદિરની વિશેષ વાત એ છે કે અહીં સ્થાપિત શિવલિંગ તે અષ્ટકોણીય છે, ભગવાન શિવજીનું આ મંદિર ગ્રહો અને નક્ષત્રોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, અહીં પર જે બે શિવલિંગ સ્થાપિત છે તેમની વચ્ચે ના ભાગ નું અંતર આપમેળે જ ઘટતું રહે છે, ઉનાળાની ઋતુ માં આ બે જુદા જુદા ભાગોમાં વહેંચાઇ જાય છે પરંતુ શિયાળાની ઋતુ માં તે ફરી એક થઈ જાય છે. ભક્ત આ શિવલિંગ ને અર્ધનારીશ્વર માનીને પૂજા અર્ચના કરે છે, તેમ તો આ મંદિર ના અંદર ભક્તો નું આવવા જવાનું લાગેલ રહે છે પરંતુ શિવરાત્રી ના પર્વ પર દરેક વર્ષે મેળા નું આયોજન કરવામાં આવે છે, ભગવાન શિવજી અને માતા પાર્વતી જી ના આ મિલન ને દેખવા માટે ભક્ત દુર દુર થી આવે છે.

આ મંદિર ના નિર્માણ પાછળ એવી માન્યતા છે કે ભગવાન શિવજીનું આ મંદિર યુનાની શાસક સિકંદર એ બનાવવામાં આવ્યું હતું, તે અહીંના ચમત્કારથી ખૂબ પ્રભાવિત થયા હતા, જેના પછી તેમને ટીલા ને સમતળ કરાવીને અહીં પર મંદિર બનાવી દીધું હતું, ભગવાન શિવજી ના આ મંદિરની અંદર બે જુદા જુદા શિવલિંગનું મિલન થવાનું, આ કોઈ ચમત્કાર થી ઓછુ નથી, લોકો તેને એક ચમત્કાર જ માને છે, પોતાના આ રહસ્યમયી વિશેષતા ના કારણે આ મંદિર દુનિયાભર માં ઘણું પ્રસિદ્ધ છે અને દુર-દરાજ ના લોકો ભગવાન શિવજી અને માતા પાર્વતી જી ના આ મિલન ને દેખવા માટે અહીં પર એકત્રિત થાય છે અને તેમની પૂજા અર્ચના કરે છે, લોકો ના અંદર તેના તરફ વિશ્વાસ દેખવા મળે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *