Gujarati TimesLatest News Updates

ફક્ત એક રાત માં જ સ્ટાર બની ગઈ હતી આ 5 અભિનેત્રીઓ આજે ગુમનામ થઈને કરી રહી છે આ કામ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એન્ટર કરવાનું જેટલું કઠીન છે તેટલું જ મુશ્કેલ અહીં પર પોતાના કદમ જમાવી રાખવાનું પણ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દરેક દિવસે બહુ બધા નવા ચહેરા કદમ રાખે છે, પણ આ બિલકુલ પણ જરૂરી નથી કે બધા લોકો અહીં પર લાંબો સમય વિતાવી શકે. આજે અમે તમને એવી જ ખુબસુરત અભિનેત્રીઓ ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમને બોલીવુડ માં કદમ રાખતા જ દર્શકો નું દિલ જીતી લીધું, પણ લોકો તેમને બહુ જલ્દી જ ભૂલી પણ ગયા.

સ્નેહા ઉલ્લાલ

વર્ષ 2005 માં રીલીઝ થયેલ ફિલ્મ “લકી નો ટાઈમ ફોર લવ” થી પોતાના એક્ટિંગ કેરિયર ની શરૂઆત કરવા વાળી સ્નેહા ઉલ્લાલ બોલીવુડ માં કદમ રાખવાથી પહેલા જ ચર્ચા માં આવી ગઈ હતી. બધા લોકો તેમને ઐશ્વર્યા રાય ની હમશકલ કહી રહ્યા હતા. તેમ તો તેમની પહેલી ફિલ્મ બોક્સ ઓફીસ પર કંઈ ખાસ કમાલ ના કરી શકી. તેના પછી તેમને બોલીવુડ અને સાઉથ ની બહુ બધી ફિલ્મો માં દેખવામાં આવી પણ તે સકસેસ ના મેળવી શકી. અને સમય વિતવાની સાથે ધીરે ધીરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી ગાયબ થઇ ગઈ.

ડાયના પેન્ટી

વર્ષ 2012 માં રીલીઝ થયેલ ફિલ્મ “કોકટેલ” થી પોતાના એક્ટિંગ કેરિયર ની શરૂઆત કરવા વાળી એક્ટ્રેસ એ પોતાની પહેલી જ ફિલ્મ થી દર્શકો ના દિલ માં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી. તેના પછી ડાયના પેન્ટી “હેપ્પી ભાગ જાયેગી” “લખનઉ સેન્ટ્રલ” અને “પરમાણુ દ સ્ટોરી ઓફ પોખરણ” જેવી ફિલ્મો માં પણ નજર આવી. તેમની કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફીસ પર કંઈ ખાસ કમાલ ના દેખાડી શકી. જેટલી તેજી થી ડાયના લોકો ની નજરો માં આવી તેટલી જ તેજી થી તે બોલીવુડ થી ગાયબ પણ થઇ ગઈ.

નરગીસ ફખરી

વર્ષ 2011 માં રીલીઝ થયેલ ફિલ્મ “રોકસ્ટાર” થી બોલીવુડ માં એન્ટ્રી કરવા વાળી નરગીસ ફખરી એ પોતાની પહેલી જ ફિલ્મ થી બધા લોકો ને પોતાના દીવાના બનાવી લીધા હતા. આ ફિલ્મ માં નરગીસ ફખરી ના સાથે રણબીર કપૂર પણ મુખ્ય ભૂમિકા માં નજર આવ્યા હતા. તેના પછી નરગીસ ફખરી “મેં તેરા હીરો” “મદ્રાસ કાફે” “ઢીશુમ” “હાઉસફુલ 3” “બેન્જો” અને “અમાવસ” જેવી ફિલ્મો માં પન્ન દેખાઈ આવી. પણ તે લોકો ના દિલો માં પોતાની ખાસ જગ્યા ના બનાવી શકી.

ભાગ્યશ્રી

સલમાન ખાન ના સાથે “મેને પ્યાર કિયા” થી અભિનય જગત માં કદમ રાખવા વાળી અભિનેત્રી ભાગ્યશ્રી ને લોકો આજે પણ યાદ કરે છે. તેમને પોતાની પહેલી જ ફિલ્મ થી દર્શકો ના દિલો માં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી. “મેને પ્યાર કિયા” પછી ભાગ્યશ્રી ને બહુ બધી ફિલ્મો ની ઓફર્સ મળ્યા, પણ ભાગ્યશ્રી એ પહેલી જ ફિલ્મ પછી બીઝનેસમેન હિમાલય દાસાની ના સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુરી બનાવી લીધી.

અમીષા પટેલ

વર્ષ 2000 માં રીલીઝ થયેલ ફિલ્મ “કહો ના પ્યાર હે” થી અભિનય જગત માં કદમ રાખવા વાળી અમીષા પટેલ પોતાની સારી અદાકારી અને માસુમિયત ભરેલ ચહેરા ના કારણે રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી. તેના પછી ફિલ્મ “ગદર” માં પણ તેમનો જાદુ બરકરાર રહ્યો, પણ બહુ જલ્દી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી ગાયબ થઇ ગઈ.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *