આ વિડીયો શેર કરીને ખરાબ ફસાઈ સોનમ કપૂર, લોકો બોલ્યા આવું

આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો બહુ તેજી થી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં અભિનેતા અનુપમ ખેર અને અનીલ કપૂર કોરોના વાયરસ ના કારણે એકબીજા થી બાલકની અને રસ્તા પર ઉભા થઈને વાતચીત કરી રહ્યા છે. સોનમ કપૂર એ અનુપમ ખેર અને અનીલ કપૂર ના વચ્ચે થયેલ વાતચીત નો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. જેના પછી સતત ટ્રોલર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

સોનમ કપૂર દ્વારા પોસ્ટ કરેલ વિડીયો પર એક યુઝર એ તેમને ટ્રોલ કરતા લખ્યું છે. “તારા પિતા આટલા સારા અભિનેતા છે પરંતુ તું તો ગદ્દાર નીકળી” એક બીજા યુઝર એ સોનમ કપૂર દ્વારા શેયર કરાયેલ આ વિડીયો પર કોમેન્ટ કરી છે “આ કર્ફ્યું છે, કોઈ રાષ્ટ્રીય રજા નથી, પ્લીઝ પોતાના પપ્પા ને સમજાવો” એક બીજા યુઝર એ સોનમ કપૂર ના વિડીયો પર અહીં સુધી લખી દીધું કે “તું ધરતી પર બોજ છે.”

એક યુઝર એ લખ્યું છે “મોબાઈલ ફોન તો છૂટશે જ નહિ ક્યારેય” એક બીજા યુઝર એ કોમેન્ટ કરી છે “સોનમ કપૂર જઈને પહેલા એક્ટિંગ શીખી લે, સોરી હું ભૂલી ગયો હતો ઇટ્સ યોર ચોઈસ” અમે તમને જણાવી દઈએ કે અભિનેતા અનુપમ ખેર જ્યારે પણ વિદેશ યાત્રા થી પાછા આવે છે તો તે પોતાના ઘર જવાથી પહેલા અનીલ કપૂર ના ઘરે જાય છે, પણ આ વખતે કોરોના વાયરસ ની બીમારી ના કારણે અનુપમ ખેર અનીલ કપૂર ના ઘરે જવાની જગ્યાએ સીધા પોતાના ઘરે ગયા અને પોતાના ઘર પહોંચ્યા પછી અનુપમ ખેર એ સીધું પોતાને આઈસોલેટ કરી લીધું. અનીલ કપૂર નને જયારે આ વાત ની ખબર પડી કે અનુપમ ખેર વિશેષ યાત્રા થી પાછા આવ્યા છે તો તેમનાથી રહેવાયું નહિ અને તે પોતાના મિત્ર અનુપમ ખેર થી મળવા પહોંચી ગયા. અનીલ કપૂર એ અનુપમ ખેર ના ઘરે જવાની જગ્યાએ તેમને તેમની બાલકની માં બોલાવ્યા. અને રસ્તા પર જ ઉભા થઈને તેમનાથી વાતચીત કરી.

અનુપમ ખેર અને અનીલ કપૂર ના વચ્ચે થયેલ આ વાતચીત નો વિડીયો સોનમ કપૂર એ સોશીયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. સોનમ કપૂર દ્વારા શેયર કરેલ વિડીયો માં અનુપમ ખેર પોતાની બાલકની માં ઉભા દેખાઈ આવી રહ્યા છે. જેમાં તેમના પડોસી અનીલ કપૂર રસ્તા પર ઉભા થઈને તેમના માટે “એક ઘર બનાઉંગા તેરે ઘર કે સામને” ગીત ગાતા દેખાઈ આવી રહ્યા છે.

આ વચ્ચે વિડીયો માં અનીલ કપૂર આ કહેતા પણ સંભળાઈ આવી રહ્યા છે કે સુનીતા તે પોતાના ઘર ના અંદર નહિ આવવા દે. જેના પછી અનુપમ ખેર કહે છે કોઈ વાત નહી… આ વિડીયો ને સોનમ કપુર ના સાથે સાથે અનુપમ ખેર અને અનીલ કપૂર એ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેયર કર્યો છે. જયાર થી સોનમ કપૂર એ આ વિડીયો ને સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે ત્યારે સોશિયલ મીડિયા યુઝર સતત તેમને ટ્રોલ કરી રહ્યા છે અને તેમના વિડીયો પર કોમેન્ટ કરી રહ્યા છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *