લોકડાઉન ના કારણે નજીક આવી ગયા સુજૈન અને ઋતિક, છૂટાછેડા પછી આવી રીતે સાથે વિતાવી રહ્યા છે

કોરોના ના કારણે પુરા વિશ્વમાં કોહરામ મચાવેલ છે. વૈશ્વિક મહામારી કોરોનાએ પોતાનો કહેર પુરા વિશ્વમાં પાયમાલી લગાવી દીધી છે. તેમની રસી અથવા દવા અત્યાર સુધી અસ્તિત્વમાં નથી. પરંતુ સાવચેતી તરીકે, ઘણા દેશો લોકડાઉન અને સોશિયલ ડીસ્ટેંસિંગ જેવા ઉપાય અપનાવી રહ્યા છે. કોરોના મહામારી ના કારણે ભારતમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે. તેને કારણે, પૂરો દેશ પોતાના ઘરોમાં બેસ્યો છે. દુનિયા નો સમય જેમ કે બંધ થઈ ગયો છે. ભારતમાં લોકડાઉન ની વાત કરીએ તો આ 25 માર્ચ થી 14 એપ્રિલ સુધી ચાલશે. આ વચ્ચે લોકો ને પોતાના ઘર માં રહેવાના સખ્ત નિર્દેશ આપવામાં આવ્યા છે.

લોકડાઉન ને કારણે લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. અને તેના ફોટા સોશિયલ મીડિયા પર સતત શેયર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બોલીવુડ સ્ટાર્સ પણ તેમનો સંપૂર્ણ સમય પરિવારને આપી રહ્યા છે. ઋતિક રોશન, જેને બોલીવુડના સુપરસ્ટાર પણ કહેવામાં આવે છે, હાલમાં તેમની પૂર્વ પત્ની સુજૈન ખાન અને તેમના બે બાળકો સાથે છે. તે કહેવું ખોટું નહીં થાય કે લોકડાઉન એ હૃતિક અને સુજૈન ને પોતાના બાળકો ના સાથે લાવી દીધા છે. જણાવી દઈએ કે સુજૈન ખાન અને ઋતિક રોશન ના અત્યાર સુધી છૂટાછેડા થઇ ચુક્યા છે. પરંતુ પોતાના બાળકો માટે કેટલાક દિવસ સુજૈન ખાન ઋતિક ના ઘરે રહેવા આવી છે. જેથી આ સંકટ ના સમયે બાળકો ને પોતાના માતા પિતા ની કમી ના લાગે.

 

જ્યારે પૂરો દેશ લોકડાઉન જેવી ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, ઋતિક અને સુજૈન બંને એક જ મકાનમાં સાથે રહી રહ્યા છે, જ્યારે બંનેના ઘણાં સમય પહેલાં છૂટાછેડા થઈ ચૂક્યાં છે. જણાવી દઈએ કે બંને ઘરે રહીને પણ પોતાનું પોતાનું કામ કરી રહ્યા છે. ઋતિક વિશે વાત કરવામાં આવે તો તે નવી નવી સ્કીલ્સ શીખી રહ્યા છે. ત્યાં પત્ની સુઝૈન એ ઘર માં પોતાનું ઓફીસ ખોલી લીધું છે. આ બંને ફોટા તેમના સોશીયલ મીડિયા એકાઉન્ટ્સ થી શેયર કર્યા છે.

View this post on Instagram

My temporary ‘home work space’ was interestingly put together to bring a little element of play while I work. The funny thing is, my time on this ‘put together’ desk (made of flat cushion seats from an existing sofa seating composition that we had in this space, and then we put a low lying coffee table on top and…there it was, my perfect desk!) with a view of the glorious Arabian Sea and an isolated Juhu beach, this is a visual which honestly I shouldn’t get used to! As I sit and ponder over the ghastly effects of what this dreadful virus has had on each one of us, and what it may continue to have on the entire planet in general, I must say I can’t help but feel along with the uncertainty, an inner peace. There will be a diverse amount of good, that its post effects will bring on all of us. The kind that will remind us to grow a little each day, to produce better solutions for our projects, to be more giving for the less fortunate and most importantly, to be better contributors in our daily lives towards this beautiful planet. Stay home, stay safe and design your thoughts. #architecturaldigest #letsmakethiswork #lovewhatyoudo #ADindia #mybestfriendsgorgeoushome #thelabellife #workfromhomewear #designyourthoughts #prayingfortheplanet #stayhomestaysafe #thankfulforhavingahome #oneplanettoprotect 🌍💪🏻♥️ …📸credit @hrithikroshan

A post shared by Sussanne Khan (@suzkr) on

 

સુઝૈન એ હૃતિકના ઘરે પોતાની અસ્થાયી ઓફીસ ખોલી લીધી છે, જેથી લોકડાઉન ના સમયે પણ કામ ના રોકાય. અને તે ત્યાંથી સતત કામ કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રી સુજૈન ખાને તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી કેટલાક ફોટા શેયર કર્યા છે. આ ફોટામાં તે ખૂબ જ હળવા થઈને પોતાની ટેમ્પરરી ઓફીસ માં કામ કરતી દેખાઈ રહી છે.

સુઝૈન એ તેમના ફોટા તેમના ઇન્સ્ટા એકાઉન્ટથી શેયર કર્યા છે. તેમને કેપ્શનમાં પણ લખ્યું છે – મારા ટેમ્પેરી ઘરની ઓફીસ ખૂબ જ સુંદર અને રસપ્રદ રીતે બનાવવામાં આવી છે. સુઝૈને લખ્યું – મારી ઓફીસ ના બરાબર સામે જ અરબી સમુદ્ર છે. તેના સાથે ખાલી બીચનો સુંદર દ્રશ્ય છે. તે આગળ લખે છે – મારે આ સરસ દ્રશ્યનું ટેવાયેલ ના હોવું જોઈએ.

જણાવી દઈએ કે સુજૈન ખાન અને ઋતિક રોશને વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. સુજૈન અને ઋતિકને બે પુત્રો રેહાન અને રિદાન છે. લગ્નના 14 વર્ષ બાદ બંને એ પરસ્પર સંમતિથી એક બીજાને છૂટાછેડા આપી દીધા હતા. અને રેહાન રિદાનની કસ્ટડીમાં શેયર કરે છે. જો કે, આટલા મુશ્કેલ સમયમાં સુજૈન અને ઋતિક બંને પોતાના બાળકો માટે એકસાથે આવી જાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *