લોકડાઉન ના દરમિયાન સારા અલી ખાન નો વિડીયો થયો વાયરલ, ક્લાસિકલ ડાન્સ થી જીત્યું ફેંસ નું દિલ

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે ટૂંકા સમયમાં ખૂબ જ નામ કમાઇ રહ્યા છે, આ ઉભરતા સ્ટાર્સ માંથી એક છે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી સારા અલી ખાન, તે શ્રેષ્ઠ કલાકારોમાં ગણાય છે, તેમને કેદારનાથ ફિલ્મથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો કદમ રાખ્યો હતો. આ ફિલ્મના અંદર સારા અલી ખાન દ્વારા ભજવેલ પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું અને પ્રશંસા કરી હતી. આ પછી તેમને રણવીર સિંહ સાથે સિમ્બા ફિલ્મ કરી અને બહુ જ જલ્દી આ વરુણ ધવન ના સાથે ફિલ્મ કુલી નંબર 1 માં નજર આવવાની છે.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી સારા અલી ખાનની ફેન ફોલોઇંગ વિશે તમે બધા લોકો તો જાણતા જ હશો, તેનના ફેંસની કોઈ કમી નથી, જ્યારે તેમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારપછી તેમના પછી તેમની શ્રેષ્ઠ અદાકારી એ લોકો ને પોતાના દિવાના બનાવી લીધા હતા. સારા અલી ખાન દેખાવમાં સીધી-સાદી છે અને તેમની જીવનશૈલી પણ સાદી છે, સારા અલી ખાન એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે એક સારી ડાન્સર પણ છે. હા, તમે લોકો એ બિલકુલ બરાબર સાંભળી રહ્યા છો સારા અલી ખાન એક સારી ડાન્સર પણ છે.

સારા અલી ખાન સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા અને વીડિયો શેયર કરતી રહે છે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તેમના ફેંસને પણ તેમના શેયર કરેલા ફોટા અને વીડિયો પસંદ કરે છે, તેમ તો દેખવામાં આવે તો સારા અલી ખાન ખૂબ જ ટેલેન્ટેડ છે, તેમને તાજેતરમાં જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ક્લાસિકલ ડાન્સનો એક વીડિયો શેયર કર્યો છે, જેને દેખ્યા પછી તેમના ફેંસ આશ્ચર્યચકિત થઈ ગયા છે, આ વીડિયો ના અંદર તેમને શ્રેષ્ઠ ક્લાસિકલ ડાન્સ કર્યો છે, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમને એક વિડીયો શેયર કર્યો છે, જેમાં સારા અલી ખાન ક્લાસિકલ ડાન્સ કરતા દેખવામાં આવી રહી છે, આ વીડિયોને લોકોની ખૂબ પ્રશંસા મળી રહી છે, લોકોને તેમનો વીડિયો એટલો પસંદ આવ્યો કે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, લોકડાઉનમાં બોલીવુડ સ્ટાર્સ પોતાના ઘર નું કામ કરી રહ્યા છે ત્યાં કેટલાક વીડિયો શેયર કરી રહ્યાં છે, લોકોને સારા અલી ખાનનો આ વીડિયો ને ખૂબ પસંદ આવ્યો અને લોકો કોમેન્ટ કરીને તેમના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે, તેમને એટલો જોરદાર ડાન્સ કર્યો કે લોકો વારંવાર આ વિડીયો ને દેખી રહ્યાં છે.

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનનો આ વીડિયો જોઈને સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે કે આ એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે એક સારી ડાન્સર પણ છે, તમને જણાવી દઈએ કે સારા અલી ખાન આજકાલ ક્વોરેન્ટાઇનમાં ક્લાસિકલ ડાન્સ શીખી રહી છે, જેનો વીડિયો તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, લગભગ 11 મિનિટના આ વીડિયોથી લોકોના દિલ પર ઘણી અસર પડી છે, સારા અલી ખાનના ક્લાસિકલ ડાન્સ એ લોકોનું દિલ જીતી લીધું છે જો આપણે તેમના ફિલ્મી કેરિયર ની વાત કરીએ તો તાજેતરમાં તેમની ફિલ્મ લવ 2 રીલીઝ થઇ હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કંઇ ખાસ કમાલ ના કરી શકી. આ ફિલ્મના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી હતા અને આ ફિલ્મ વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થઈ હતી, પરંતુ આ ફિલ્મ અપેક્ષા મુજબ વધારે ચાલી ના શકી, આ ફિલ્મ દર્શકો દ્વારા સારો રિસ્પોન્સ ના મળી શક્યો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *