લોકડાઉન માં ઘોડા નો ઘાસચારો ખાવા લાગ્યા સલમાન ખાન, ફાર્મહાઉસ માં 3 અઠવાડિયા થી ફસાયા છે, વિડીયો વાયરલ

સલમાન ખાન હાલમાં બોલીવુડ નો સૌથી મોટા સુપરસ્ટાર છે. સલમાન ના ફેંસ ની સંખ્યા કરોડોમાં છે. તેમની લગભગ દરેક ફિલ્મ પહેલા જ અઠવાડિયામાં જ 100 કરોડથી વધુની કમાણી કરે છે. આ દિવસોમાં કોરોનાવાયરસ અને લોકડાઉનને કારણે સલમાન પોતાના પનવેલ ફાર્મહાઉસ પર જ અટકેલ છે. પાછળ ના ત્રણ અઠવાડિયાથી તે પોતાના ઘર પરિવારના સભ્યોને નથી મળ્યા. આવી સ્થિતિમાં, તે લોકડાઉન ના પીરીયડ માં તેઓ પોતાના ફાર્મ હાઉસમાં જ અલગ અલગ કામ કરીને સમય સમય વિતાવી રહ્યા છે. સલમાન સોશિયલ મીડિયા પર પણ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી દરેક વસ્તુ શેયર કરતા રહે છે. હવે હમણાં માં સલમાન નો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ઘોડાને ઘાસ ખવડાવતા નજર આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે સલમાન ઘોડાને ઘાસચારો ખાઈ લે છે. આ વીડિયોને શેયર કરતાં સલમાન કેપ્શનમાં લખે છે “મારા પ્રિય ના સાથે બ્રેકફાસ્ટ.”

View this post on Instagram

Breakfast with my love…

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાનના આ વીડિયોને લોકો સોશીયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સિવાય સલમાનનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં ઘોડેસવારીની મજા લેતા નજર આવી રહ્યા છે. પહેલા તો સલમાન પોતાના માથા પર પાંદડા રાખીને ઘોડાને ભોજન કરાવે છે, તેના પછી તેઓ તેની ઘોડેસવારી કરવા લાગે છે. આ વીડિયો માં સલમાનનો સ્વેગ અલગ જ નજર આવી રહ્યો છે. વીડિયો ને શેયર કરતાં તે કેપ્શન માં લખે છે ‘રાઈડ માટે જતા…’

સલમાન ના આ વીડિયો ને તેમના ફેંસ ના સાથે બોલીવુડ સ્ટાર્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યારે થોડાક દિવસો પહેલા જ સલમાનનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સલમાને ફેંસ ને જણાવ્યું હતું કે લોકડાઉન ના કારણે તે અને તેમનો ભત્રીજા (સોહેલ ખાનનો પુત્ર) પનવેલ ફાર્મહાઉસમાં અટવાયેલા છે. સલમાને વીડિયોમાં કહ્યું છે કે તે પોતાના ઘરના સાથીઓને મિસ કરી રહ્યા છે પરંતુ લોકડાઉનનાં નિયમોનું પાલન કરતા ઘરે ના જાઓ. સલમાને કહ્યું હતું કે આપણે ડરી ગયા છીએ અને આ વાત બહાદુરી ના સાથે કહી રહ્યા છીએ. આ વીડિયો ના માધ્યમ થી સલમાન એ લોકોને પણ ઘર માં રહેવાની સલાહ પણ આપી હતી. ત્યારે સલમાને એક બહુ રસપ્રદ ડાયલોગ બોલ્યો હતો, ‘જો ડર ગયા વો બચ ગયા.’

કામ ની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ હીરો’ માં નજર આવશે. આ ફિલ્મ માં તેમના સાથે દિશા પટાની અને રણદીપ હૂડા ખાસ ભૂમિકા નિભાવતા નજર આવશે. પહેલા આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને દેખતા તેની રિલીઝ ની ડેટ હમણાં મુલતવી રાખવામાં આવી છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *