શનિદેવ થઇ જાય છે નારાજ, જો શનિવાર ના દિવસે કરવામાં આવે છે આ પાંચ કામ

શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કરતા સમયે તેમને કાળી વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ભારી હોય છે. તે લોકોને શનિદેવની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો આ દિવસે ભગવાન શનિ નું પૂજન કરવામાં આવે તો શનિ દેવના ક્રોધથી રક્ષા થાય છે અને આ ગ્રહ શાંત થઇ જાય છે. પૂજા કરવાની સાથે સાથે શનિવારે નીચે જણાવેલ કામો ને કરવાથી બચો. કારણકે આ કામો ને કરવાથી પૂજા કરવાનો લાભ નથી મળતો અને જીવન માં સમસ્યા પેદા થવા લાગી જાય છે.

શનિદેવ થઇ જાય છે નારાજ, જો શનિવાર ના દિવસે કરવામાં આવે આ કામ-

ના ખરીદો કાળા રંગ ની વસ્તુઓ

શનિવારે કાળા રંગની વસ્તુઓ ન ખરીદશો. આ દિવસે શાસ્ત્રોમાં કાળા રંગ ની વસ્તુ ખરીદવાનું વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શનિવારે કાળો રંગ ખરીદવાથી શનિ ગ્રહ નારાજ થઇ જાય છે અને જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવાનું શરૂ થઈ જાય છે.

લોખંડ ની ધાતુ

લોખંડની ધાતુ શનિદેવ ના સાથે જોડાયેલ હોય છે અને આ ધાતુ ને પણ શનિવારે ન ખરીદવી જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દિવસે લોખંડની ખરીદી અશુભ હોય છે.

જૂત્તા ના ખરીદો

શનિવારે ભૂલથી પણ પગરખાં અથવા ચપ્પલ ના ખરીદો. આ વસ્તુઓની ખરીદી કરવાથી કુંડળીમાં શનિ ગ્રહ ભારી થઇ જાય છે. શનિ ગ્રહ ના ભારી થવાથી જાતક શારીરિક સમસ્યાઓથી પીડાવા લાગે છે અને તે હંમેશાં પરેશાન જ રહે છે.

મીઠું

શનિવારે મીઠું ખરીદવું યોગ્ય માનવામાં આવતું નથી. આ દિવસે મીઠું ખરીદવું તમને ગરીબ બનાવે છે. શનિવારે કાળા મીઠાની ખરીદી કરવાનું ટાળો. મીઠું ખરીદવાને બદલે, આ દિવસે જેટલું થઇ શકે મીઠું નું દાન આ દિવસે કરો. મીઠું ખરીદવા ના ઉપરાંત આ દિવસે કોઈથી મીઠું પણ ઉધાર ના લેવું. મીઠું ઉધાર માં લેવાથી, તમે પૈસા પર દેવું ચઢાવવાનું શરૂ થઇ જાય છે.

વાળ ના કાપો

શનિવારે વાળ કપાવી વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને શરીર બીમાર પડી જાય છે. તેથી શનિવારે પોતાના વાળ કાપવાથી બચો. વાળની જેમ જ આ દિવસે નખ પણ ના કાપો.

શનિવાર ના દિવસે જરૂર કરો આ કામ

શનિવાર ના દીસ્વે શનિદેવ ને સરસો નું તેલ અર્પિત કરો અને તેમના સામે તેલ નો દીપક પણ પ્રગટાવો

આ દિવસે કાળી દાળ નું દાન જરૂર કરો.

શનિવારે લોખંડનું દાન કરો. પંડિતોના જણાવ્યા મુજબ આ દિવસે લોખંડની વસ્તુનું દાન કરવાથી શનિદેવ શાંત થઇ જાય છે અને જીવનમાં કોઈ મુશ્કેલી ઉભી નથી થતી. તેના સિવાય પૂજા કરતા સમયે શનિદેવને લોખંડની ધાતુ પણ ચઢાવો.

ઉપર જણાવેલ વાતો ને ધ્યાન માં રાખો અને શનિવારે આ વાતો નું પાલન કરો. આ વાતો નું પાલન કરવાથી શનિદેવ થી તમારી રક્ષા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *