નાની ઉમર માં ટાલ પડવાની સમસ્યા છે તો અજમાવો આ ઉપાય તો ફરી આવશે કાળા અને ઘાટા વાળ

આજકાલ ખરતા વાળ ની સમસ્યાઓ થી હર કોઈ ને પરેશાની છે.એક સમયે વાળ નું ખરવું એ સામાન્ય વાત છે પણ નાની ઉંમરે વાળ ખરવા એ કોઈ મુશ્કેલી થી કમ નથી.આના કારણે મોટાભાગે યુવાઓ પરેશાન છે.નાના બાળકો પણ આ સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે.હકીકત માં આમાં આપણો કોઈ વાંક નથી જોકે આજ ની લાઈફ સ્ટાઇલ જ એવી થઈ ગઈ છે કે વસ્તુઓ હાથ માંથી નીકળતી જાય છે.

તો ચાલો જાણીએ કે આજ ના આ લેખ માં શુ છે ખાસ?

જી હા,સમય પહેલા વાળ નું ખરવું એ તમારા માટે મોટી સમસ્યાઓ નું કારણ છે.જેના કારણે ઘણીવાર તમે ડિપ્રેશન નો શિકાર પણ બની શકો છો.માથા પર જો વાળ ન હોય તો તમારી સુંદરતા પણ ઓછી થઈ જાય છે.એટલા માટે તો કાળા અને ઘાટા વાળ નો પ્રચાર પણ કરવામાં આવે છે.જો તમે પણ આ સમસ્યાથી હેરાન છો તો તમારા માટે આ લેખ ખુબજ અગત્ય નો સાબિત થાય છે.

શુ તમે નાની ઉંમરે ખરતા વાળ થી પરેશાન છો?શુ તમે ખરતા વાળ ને કારણે ઘણા નર્વસ રહો છો?તો હવે એમ પરેશાન થવાની કઈ જ જરૂર નથી.કારણ કે હવે આ ઉપાયો ને આજમાવી ને સમસ્યાઓ દૂર થઈ જશે.આના માટે તમારે વધારે ખર્ચો કરવાની પણ જરૂર નથી.બધી સામગ્રીઓ તમારા ઘરેજ હશે.તો ચાલો જાણીએ કે શુ છે આ ઉપાય?

1.બકરી નું દૂધ.

બકરી નું દૂધ એ શહેરો માટે મળવું એ ઘણું મુશ્કેલ થઈ શકે છે પણ ગામડાઓ માં આ ભરપૂર માત્રા માં મળી રહે છે.એવામાં જો તમને વાળ ની સમસ્યાઓ છે અને વાળ ખરી રહ્યા છે. તો આ ઉપાય તમને ખુબજ ગણ કરવા જઈ રહ્યો છે.જી હા બકરી ના દૂધ પર ઉપસ્થિત ગુણો એ તમને બીજીવાર વાળ ઉગાડવામાં મદદ કરે છે.એના માટે તમારે અઠવાડિયામાં બે વાર બકરી ના દૂધ ને જ્યાંથી વાળ ખરે છે એ જગ્યા એ લગાડવાનું છે.આવું તમારે એક મહિના સુધી કરવાનું છે જરૂર ફરક દેખાશે.

2.ડુંગળી નો રસ.

ડુંગળી તો દરેક ઘર માં આસાનીથી મળી રહે છે એના માટે તમારે હેરાન થવાની જરાયે જરૂર નથી.જી હા, જો તમારા વાળ ખરી રહ્યા હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ એ વધારે લાભદાયક સાબિત થશે.આ ઉપાય માટે તમારે કરવાનું એ રહેશે કે અઠવાડિયા માં એક વાર ડુંગળી ના રસ સાથે નાળિયેર નું તેલ ભેળવી ને જે જગ્યાએ વાળ ખરતા હોય એ જગ્યા એ લગાવવું.આનાથી તમને ઘણો લાભ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *