આજે સોશિયલ મીડિયાનો યુગ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે દેશના દરેક સમાચાર અને વિશ્વ ના પણ બધા જ સમાચાર સરળતાથી આપણને મળી રહે છે. આપણે સોશિયલ મીડિયા પર ઘણી બધી સ્ટોરીઓ જાણીએ છીએ, જે આપણે ક્યારેય વિચારી શકતા પણ નથી. આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયામાં ગરીબ લોકોની અછત નથી અને એ મનુષ્યો પણ બધા કરતા અલગ હોય છે.આજે, અમે તમારા માટે આ પ્રકારના વિચિત્ર ટુચકા લાવ્યા છે, તે જાણીને તમેં જરૂર વિચાર માં મુકાઈ જશો.
આપણા જીવન ની એક મૂળભૂત જરૂરિયાત કપડાં છે એ આપણે જાણીએ જ છીએ. કપડાં ખરીદવા માટે જ્યારે પણ તમે બજારે જાઓ ત્યારે તમને કપડાં એક જગ્યાએ અનેક દુકાનો દેખાય છે, પરંતુ અમે તમને જે સ્ટોર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે સ્ટોર માં 6 વર્ષ થી ફાટેલા અને મેલા કપડા લટકાવી રાખ્યા છે અને આશ્ચર્ય ની વાત એ છે કે તેની અંદર જઈ ને જોયું તો કઈક અલગ જ હતું.ચાલો જોઈએ.
આજે અમે તમને એક એવી દુકાન વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે 6 વર્ષ જૂની કપડાંની દુકાન છે પણ તેની ખાસ વાત એ છે કે તે દુકાન ની ડિસ્પ્લે અને અંદર ની દુકાન એકદમ અલગ છે.જ્યાં બધી દુકાનો માં બહાર એકદમ સારા સારા કપડાં રાખેલા હોય છે જ્યારે અહીં ફાટેલા કપડાં રાખવામાં આવ્યા છે પણ આ દુકાન નું સત્ય તો કઈક બીજું છે.આજે અમે તમને એ સત્ય વિશે પરિચિત કરાવવાના છીએ.
હકીકત માં આ દુકાન મધ્યપ્રદેશ ના બાલાઘટ જિલ્લા ના તહસિલ વારાશિવની માં આવેલી છે.જેનું નામ મનીબાઈ ગોલછા સાડી &રેડીમેડ અને આ દુકાન ની આગળ ફાટેલા કપડાં રાખેલા છે.આ દુકાન ની શકલ જોઈ ને એવું લાગશે કે આ દુકાન નો મલિક ખુબજ આળસી છે.જેના કારણે તેના દુકાનની આવી હાલત હોઈ શકે અથવા કોઈ બીજું કારણ પણ હોઈ શકે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દુકાન ના મલિક નું નામ પિયુષ ગોલછા છે અને તે દરરોજ સવારે ઉઠી ને પૂજા કરવા જાય છે પૂજા કર્યા પછી દરરોજ તેની દુકાન ને 8 વાગ્યે ખોલે છે.તો હવે તમે વિચારી રહ્યા હશો કે આ દુકાન માં એવું તે શું મળતું હશે જે તમે બતાવતા નથી.હકીકત માં દુકાન માં જે પણ લોકો આવે છે એ લોકો એટલા હશે છે કે ક્યારેક હસી હસી ને ગાંડા થઈ જાય છે.કારણ કે ભાઈ અહીં બધુજ મળે છે,બધુજ એટલે બધુ જ.
પિયુષ ની આ દુકાન માં જન્મ થી લઈ ને મરણ સુધી ની ડ્રેસ મળે છે.આખા માર્કેટ ના કપડાં ની 80-90 દુકાનો છે.પરંતુ બધી જગ્યાએ બધું નથી મળતું કારણ કે મોટા ભાગના દુકાનદારો તેના મોટા ભાગ ના પૈસા દુકાન ને શણગારવામાં કાઢી નાખે છે જો કે પિયુષ તેની દુકાન ને શણગારવામાં ખોટા પૈસા વાપરતો નથી એટલા માટે તે બધીજ દુકાનો થી આગળ છે.
પીયૂશે જણાવ્યું કે તેની દુકાન માં 110 નમ્બર ની ચડ્ડી પણ મળે છે.આ દુકાન માં 1000 ની સાડી થી લઈ ને 10000 સુધી ની સાડી પણ મળે છે.આના કારણે તેને અનોખી નામ ના મેળવી છે.