હવે તમે પણ ચલાવી શકશો ઇલેક્ટ્રિક ગાડી, જલ્દી જ બનવા જઈ રહ્યા છે 100 ચાર્જીંગ સ્ટેશન

ભારત ને ઇલેક્ટ્રિક વાહનો નું હબ બનાવવાની દિશા માં ભારત સરકાર એ પહેલ કરી દીધી છે અને આ પહેલ ના મુજબ ઉત્તર પ્રદેશ ના નોઇડા માં ત્રણ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું કામ જલ્દી શરુ કરવાનું છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસ માં છપાયેલ એક રીપોર્ટ ના મુજબ ઇલેક્ટ્રિક વ્હીકલ ને ચાર્જ કરવા માટે નોઇડા ઓથીરીટી 100 જગ્યાઓ પર ઇલેક્ટ્રિક ગાડીઓ ને ચાર્જ કરવા માટે ચાર્જીંગ સ્ટેશન બનાવવાની દિશા માં કાર્ય કરી રહી છે અને તેના તહત સૌથી પહેલા ત્રણ ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ ત્રણે ચાર્જીંગ સ્ટેશનો ને બનવવાનું કાર્ય એક અઠવાડિયા માં શરુ કરી દેવામાં આવશે. લોકો ને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે અને જગ્યા જગ્યા પર ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. જેથી લોકો સરળતાથી પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ ને ચાર્જ કરી શકે.

કંપની ની સાથે કર્યો સમજોતા
નોઇડા ઓથીરીટી ઇલેક્ટ્રિક ગાડીઓ ને ચાર્જ કરવા માટે ચાર્જીંગ સ્ટેશન લગાવવાનું કામ Energy Efficiency Services Limited (EESL) ને આપવાની છે. જે એક સરકારી કંપની છે. જણાવવામાં આવી રહ્યું છે કે જલ્દી જ નોઇડા ઓથીરીટી અને Energy Efficiency Services Limited (EESL) ની વચ્ચે એક ડીલ થવાની છે અને આ ડીલ થતા જ તેજી થી ચાર્જીંગ સ્ટેશન લગાવવાનું કામ નોઇડા માં શરુ કરી દેવામાં આવશે.

એક અઠવાડિયા માં શરુ થશે કાર્ય
ઉત્તર પ્રદેશ ના નોઇડા માં ચાર્જીંગ સ્ટેશન લગાવવાની પ્રક્રિયા ને તેજી થી કરવામાં આવી રહી છે. પહેલા ત્રણ જગ્યાઓ પર ચાર્જીંગ સ્ટેશન લગાવવામાં આવશે અને આ રીતે આવવા વાળા સમય માં 100 જગ્યાઓ પર ચાર્જીંગ સ્ટેશન લગાવવાના છે.

કરવામાં આવી રહ્યો છે સર્વે
કઈ જગ્યાઓ પર ચાર્જીંગ સ્ટેશન લગાવવાના છે તે જગ્યાઓ ને લઈને સર્વે કરવામાં આવી રહ્યા છે અને સર્વે પૂરો થયા પછી તે જગ્યાઓ ની પસંદગી કરવામાં આવશે જ્યાં પર ચાર્જીંગ સ્ટેશન લગાવવાથી વધારે ફાયદો મળશે. હા ત્રણ જગ્યાઓ ની પસંદગી કરી લેવામાં આવી છે અને આ જગ્યાઓ પર ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું કામ જલ્દી જ શરુ થશે અને આ જગ્યા ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર, સેક્ટર 18 અને સેક્ટર 62 છે અને આગળ ના મહિના સુધી આ જગ્યાઓ પર ચાર્જીંગ સ્ટેશન લગાવવાનું કાર્ય આરંભ પણ થઇ જશે.

વધારે ઇલેક્ટ્રિક વાહનો નું વહેંચાણ
જગ્યા જગ્યા પર ચાર્જીંગ સ્ટેશન હોવાથી ઇલેક્ટ્રિક વાહનો નું વહેંચાણ વધશે અને લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પ્રોત્સાહિત થશે અને એવું થવાથી આપણા દેશ માં ઇલેક્ટ્રિક વ્હીકલ ની માંગ તેજી થી વધી જશે.

શું હોય છે ઇલેક્ટ્રિક વ્હીકલ
ઇલેક્ટ્રિક વ્હીકલ વીજળી ની મદદ થી ચાલે છે. જે રીતે પેટ્રોલ ની ગાડી ને ચાલવા માટે પેટ્રોલ ની જરૂરત હોય છે. તે રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ ની વીજળી ની મદદ થી ચાર્જ કરવામાં આવે છે અને ચાર્જ થવા પર આ ચાલે છે. હમણાં માં બજેટ ને રજુ કરતા વિત્ત મંત્રી નિર્મલા સીતારામન એ ભારત ને ઇલેક્ટ્રિક વાહનો નું હબ બનાવવાની વાત કહી હતી અને તેના તહત ગાડી ની બેટરીઓ ને ચાર્જ કરવા માટે ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું કામ તેજી ની સાથે કરવામાં આવી રહ્યું છે જેથી ભારત માં ઇલેક્ટ્રિક વ્હીકલ ની માંગ તેજી થી વધી શકે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *