38 કરોડ ના શાનદાર ઘર માં રહે છે સાઉથ ના આ પોપુલર સુપરસ્ટાર, રાજા મહારાજાઓ જેવી છે લાઈફસ્ટાઈલ

ચિરંજીવી સાઉથ ફિલ્મો ના સુપરસ્ટાર છે. તેમના દીકરા રામ ચરણ ની ગણતરી ટોલીવુડ ના સુંથી અમીર અભિનેતાઓ માંથી થાય છે. રામચરણ એ સન 2007 માં “ચીરુથા” મુવી થી પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. રામચરણ ની ફેન ફોલોઈંગ પોતાના પિતા ચિરંજીવી ની જેમ છે. કેટલાક દિવસો પહેલા રામચરણ ના પિતા અને સાઉથ ફિલ્મો ના સુપરસ્ટાર ચિરંજીવી ની ફિલ્મ “સઈ રા નરસિમ્હા રેડ્ડી” રીલીઝ થઇ છે. આ મુવી તેલુગુ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ની સફળતા ને લઈને રામચરણ બહુ ખુશ નજર આવે છે. રામચરણ પોતાના પિતા ચિરંજીવી ની જેમ સાઉથ મુવી ના ટોપ એક્ટર્સ માં એક છે. આજે અમે તમને રામચરણ ની આલીશાન લાઈફ સ્ટાઈલ ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

રામચરણ ફિલ્મો ના સિવાય પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ અને બ્રાંડ એન્ડોર્સમેન્ટ ના દ્વારા પણ પૈસા કમાય છે. તમને જાણીને હેરાની થશે કે રામચરણ નો બંગલો હૈદરાબાદ ના જુબલી હિલ્સ જગ્યા માં પ્રાઈમ લોકેશન માં હાજર છે. તમને જણાવી દઈએ કે રામચરણ ની માગાધીરા બહુ મોટી હીટ સાબિત થઇ હતી અને આ ફિલ્મ પછી લોકો રામચરણ ને સ્ટાર ના રૂપ માં દેખવા લાગ્યા હતા.

તેમનાં ઘર ની કિંમત 38 કરોડ રૂપિયા છે. રીપોર્ટ ના મુજબ રામચરણ નો બંગલો સાઉથ ના બધા સ્ટાર્સ ની અપેક્ષા એ સૌથી મોંઘો અને મોટો છે. રામચરણ ફિલ્મો માં એક્ટિંગ કરવાના સિવાય એક સફળ બીઝનેસમેન પણ છે. ખબરો ના મુજબ રામચરણ ની નેટવર્થ તેર કરોડ રૂપિયા છે. તેના સિવાય રામચરણ હૈદરાબાદ એરલાઈન ટુ જેડ ના માલિક પણ છે. રામચરણ હૈદરાબાદ પોલો રાઈડીંગ ક્લબ પણ ચલાવે છે.

રામચરણ એમ એ એ ટીવી ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માં પણ સામેલ છે. આ એક ફિલ્મ માટે લગભગ 12 થી 15 કરોડ લે છે. હમણાં માં રામચરણ એ પોતાનું નવું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. તેમના પ્રોડક્શન હાઉસ નું નામ “કોનીડેલા પ્રોડક્શન કંપની છે” પોતાના પ્રોડક્શન હાઉસ થી રામચરણ એ 2 તમિલ ફિલ્મો પ્રોડ્યુસ કરવાની સાથે સાથે એક તમિલ ફિલ્મ માં ગીત પણ ગાયું છે.

સાઉથ ના સુપરસ્ટાર રામચરણ એ જેટલી સફળતા સાઉથ ની ફિલ્મો માં મેળવી તેટલી સફળતા તેમને બોલીવુડ માં ના મળી. રામચરણ એ બોલીવુડ ની એક મુવી જંજીર માં કામ કર્યું હતું. પણ આ પિક્ચર બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી. 14 જુન 2012 એ રામચરણ એ એપોલો હોસ્પિટલ ના એક્જીક્યુટીવ ચેરમેન પ્રતાપ સીડી ની પૌત્રી ઉપાસના કામીનેની થી લગ્ન કર્યા.

રામચરણ બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મ ના ડાયરેક્ટર એસએસ રાજમૌલી ના ફિલ્મ આર આર આર માં પણ અભિનય કરી રહ્યા છે. આ ફિલ્મ માં રામચરણ ની સાથે જુનીયર એનટીઆર પણ દેખાઈ દેશે. રામચરણ ના ફેંસ બહુ બેસબ્રી થી તેમની આવવા વાળી ફિલ્મ નો ઈન્તેજાર કરી રહ્યા છે. સુપરસ્ટાર ચિરંજીવી ની જેમ જ રામચરણ એ પણ તેલુગુ ફિલ્મો માં સારું નામ કમાયું છે. રામચરણ અત્યાર સુધી ચીરુથા (2007), નાયક (2012) યેવાડુ (2013) બ્રુસ લી દ ફાઈટર (2015) જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કરી ચુક્યા છે.

રામચરણ એ પોતાના પિતા ચિરંજીવી ની 150 મી મુવી પ્રોડ્યુસ કરી હતી. આ મુવી માં રામચરણ ના ચાચા કલ્યાણ પણ નજર આવ્યા. રામચરણ એ પોતાની મુવી માગાધીરા પછી ઓળખાણ મળી. મગધીરા મુવી રામચરણ ના કેરિયર ની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મ માં રામચરણ એ શાનદાર એક્ટિંગ કરી હતી. રામચરણ પ્રિયંકા ચોપડા ની સાથે એક બોલીવુડ ફિલ્મ માં પણ નજર આવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *