ઓરેન્જ બીકીની પહેરીને સની લિયોન બોલી ‘જોવું છે તો જોઈ લો’, લોકો એ પૂછ્યું- તેને ફેશન સમજો કે આમંત્રણ?

બોલીવુડ ઇન્ડસ્ટ્રી નું કામકાજ આ દિવસોમાં અટવાઈને પડ્યું છે. તેના કારણે કોરોના વાયરસ અને લોકડાઉન છે. આવી સ્થિતિમાં, હાલમાં બધા ફિલ્મ સ્ટાર્સને તેમના ઘરે કેદ કરવામાં આવ્યા છે. આ ફ્રી ટાઇમ માં, આ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. અહીં ક્યારેક આ લોકો ને કુકિંગ કરવાનું શીખવાડે છે તો ક્યારેક પોતાના ઘરની સાફ સફાઇનો વીડિયો દેખાડી દે છે. કેટલાક સ્ટાર્સ લોકોને ફીટ રહેવા માટે યોગ અને કસરત શીખવીને લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ વચ્ચે બોલીવુડ ની સૌથી હોટ અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા ના માધ્યમ થી લોકોના દિલ ની ધડકન વધારવાનું કામ કરી રહી છે.

તાજેતરમાં જ સની લિયોને તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેયર કર્યા છે. આ ફોટામાં સનીએ કેસરી (નારંગી) રંગની બિકિની પહેરીને એક સુંદર ફોટો શેયર કર્યો છે. સનીએ આ બિકીની ઉપર સફેદ કલરનો લેસ ક્રોપ ટોપ પણ પહેર્યુ છે. સની પોતાના બિન્દાસ અને બોલ્ડ લુક માં ખૂબ સરસ લાગી રહી છે. ફેંસ સાથે આ ફોટો શેયર કરતી વખતે તેમને કેપ્શનમાં લખ્યું છે ‘It’s ok to stare’ એટલે કે ‘દેખવું હોય તો દેખી લો’ તેના આગળ સની લખે છે ‘ઉનાળાના 12 દિવસ.’

શું બોલી પબ્લિક?

તેમ તો સોશિયલ મીડિયા પર મોટાભાગના ફેંસ સની ના આ બોલ્ડ અવતાર બહુ જ પસંદ આવી રહ્યો છે, જોકે હંમેશાની જેમ સની ના કમેન્ટ સેક્શન વિભાગમાં પણ કેટલાક ટ્રોલર્સ હાજર હતા, જેમને સનીના આ ઓછા કપડા પહેરવાનું પસંદ ના આવ્યું. ઉદાહરણ તરીકે, એક યુઝર એ લખ્યું, “ક્યારેક તો પુરા કપડાં પહેરી લો.” પછી કોઈ લખે છે “આવા ફોટા શેયર કરશો નહીં, લોકો તમને ખરાબ કહેશે.” આ પછી, એક વ્યક્તિએ કોમેન્ટ કરી, “તે ફેશન સમજે કે આમંત્રણ?” જો કે, આ દરમિયાન કેટલાક લોકોએ સનીની પ્રશંસા પણ કરી હતી, કેમ કે એક યુઝર લખે છે ‘બોલીવુડમાં સૌથી શાનદાર બોડી’.

‘સમર ના 12 દિવસ’ ટેગલાઇન સાથે સની તેના પહેલા બ્લુ કલરની બિકીનીમાં પણ પોતાના ફોટા શેયર કરી ચુકી છે. આ ફોટા શેયર કરતા સનીએ ‘એવું શું છે જે પ્રેમ ના કરો’ કેપ્શનમાં લખ્યું હતું.સની ના આ અવતારને સોશિયલ મીડિયા પર ફેંસ દ્વારા પણ પસંદ કરવામાં આવ્યો હતો. સનીને પણ આ ફોટા પર ખૂબ જ સારી અને પ્રશંસાત્મક કોમેન્ટ મળી હતી.

કામની વાત કરીએ તો સની છેલ્લી વખત નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘બત્તિયાં બુઝા દો’ ગીત ‘મોતીચૂર ચકનાચુર’માં જોવા મળી હતી. જો સૂત્રોની વાત માનીએ તો સની ટૂંક સમયમાં વેબ સીરીઝ ‘રાગિની એમએમએસ રીટર્ન્સ સીઝન 2’ માં જોવા મળશે. તેમ તો તમને સનીના ફોટા કેવા લાગ્યા, અમને કોમેન્ટ માં જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *