Gujarati TimesLatest News Updates

Gujarati Gupshup

શ્રાવણ ના મહિના માં આ 4 વસ્તુઓ ખાવાથી થાય છે ગંભીર બીમારી, ભૂલથી પણ આ વસ્તુઓ નું ના કરો સેવન

શ્રાવણ ના મહિના માં આપણા દેશ માં બહુ મહત્વ હોય છે, તહેવારો થી ભરપુર આ મહિનો ભગવાન શિવ નો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે જેના ચાલતા આ પુરા મહિના માં મહાદેવ ની પૂજા કરવામાં આવે છે. આ મહિના માં ઋતુ માં પણ બદલાવ દેખવા મળે છે. જ્યાં એક તરફ આપણે ચોમાસા ના વરસાદ માં […]

Read more

Tags:

માતા માટે એક અદ્ભુત કોમેન્ટ કરીને માનુષી છિલ્લર લઇ આવી હિન્દુસ્તાન માટે મિસ વર્લ્ડનો તાજ !

૧૭ વર્ષના ઇન્તેજાર બાદ આ વર્ષનો મિસ વર્લ્ડનો તાજ ભારતના શિરે આવ્યો…! અને તે તાજ લઇ આવનાર સુંદરી એટલે હરિયાણાના સોનીપતની માનુષી છિલ્લર ! વિશ્વની ૧૧૮ સુંદરત્તાની અપ્સરાઓને પછાડીને વિજય હાંસલ કરનારી સૌંદર્ય પરી માનુષી છિલ્લર માટે આજે ભારત ગર્વ લઇ રહ્યું છે.સોશિયલ મિડિયા સહિત તમામ નેશનલ અને ઇન્ટરનેશનલ વાતોમાં માનુષી છિલ્લર છવાઇ ગઇ છે. […]

Read more

Tags: , ,

તારું નસીબ તારા સિવાય બીજું કોઈ નહીં ચમકાવે …

ચલો અચ્છા હુઆ કામ આ ગઇ દીવાનગી અપની, વર્ના હમ જમાનેભરકો સમજાને કહાં જાતે, અપના મુક્કદર ગમ સે બેગાના અગર હોતા, તો ફિર અપને-પરાયે હમસે પહેચાને કહાં જાતે! – કતીલ શિફાઇ નસીબ જેવું કંઈ હોય છે? માણસની ડેસ્ટીની પ્રિડિસાઇડેડ હોય છે? કિસ્મતને જિંદગી સાથે કોઈ કનેક્શન હોય છેે? આ અને આવા પ્રશ્નોના જવાબો વ્યક્તિગત માન્યતા […]

Read more

Tags:

રત્નકણિકા

ગુજરાતી ભાષાના અમૂલ્ય મોતીઓનો ખજાનો !!! આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં – રમેશ પારેખ મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ ! – ઓજસ પાલનપુરી પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે, બે જ શબ્દો- એકનું છે […]

Read more

Tags:

તારક મહેતા – મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે?

હું બદરી-કેદારની જાત્રાએથી પાછો આવ્યો. ત્યાં સુધીમાં ‘બાલુભાઇ વાડીભાઇ સ્મૃતિ ઉધાન’ ઉર્ફે બાવાના બગીચામાં રોજ સાંજે હવાફેર કરવા જવાની ટેવ છૂટી ગઇ હતી. હિમાલયમાં દસ દિવસમાં પૂરતો હવાફેર થઇ ગયો હતો અને અહીં ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ પછી રાજકારણનો વાઇરસ ફેલાયો હતો. તેમાં ગુજરાતનાં રમખાણો ઉપર એક ટીવી ચેનલે તહેલકા કર્યું. ગોધરા સ્ટેશને ટ્રેન […]

Read more

Tags: , ,

હસાવી હસાવી ને બેવળ કરાવી દેશે ”ભદ્રંભદ્ર”

આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈ ‘માધવબાગ કી જે !’ પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ ‘જે’ પોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની જે બધે ગાજી રહેશે અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે, […]

Read more

Tags: ,

નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ વાતો

જો..જો..! કીડી મરી ગઈ..!! (સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય કીડી ..? કમાલ છે..) મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..! (જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ માગી લીધો હોય..) આવું ના બોલાય, પાપ લાગે..! (આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા હતા.) સુઈ જા, નહીં તો બાવો આવશે..! (હા.. જાણે બધા બાવા નવરા જ […]

Read more

Tags: