Gujarati TimesLatest News Updates

Jokes

આ તસવીરો ને ખેંચવા વાળાઓ ને 21 તોપો ની સલામી, તમે પણ જોઈલો આ તસવીરો..

સોશિયલ મીડિયાના દિવસોમાં દુનિયાભરના ઘણા ફોટા વાયરલ બની રહ્યા છે. વાયરલ થયેલા આ ચિત્રો માં કેટલાક ખૂબ રમૂજી છે. જોયા પછી,તમને ખુબજ હસવું આવશે. જ્યારે કેટલીક એવી તસવીરો હોય છે કે તેને જોઈને કોઈપણ વ્યક્તિ ઊંડા વિચારો માં પડી જાય છે. આજે અમે તમને કોઈ એવીજ તસવીરો વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ કે જેને […]

Read more

Tags:

પરીક્ષા દરમિયાન નાની એવી બાળકી એ લખ્યો કઈક એવી જવાબ કે એ જોઈ ને કોઈ પણ હાસ્ય ન રોકી શક્યું..

આપણાં જીવન માં એવી ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે જેનો આપણે બધાએ સામનો કરવો પડતો હોય છે.ભગવાને આપણને આ અમૂલ્ય જીવન આપ્યું છે તો આ જીવન માં આપણે વધારે માં વધારે ખુશ કેમ રહેવું એ વિચારવું જોઈએ અને જેમ વધારે હસી શકો એટલું હસી લેવું જોઈએ.ખુશહાલ અને સ્વાસ્થ્ય વાળું જીવન જીવવા વ્યક્તિ એ હસતું […]

Read more

Tags:

તારક મહેતા – મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે?

હું બદરી-કેદારની જાત્રાએથી પાછો આવ્યો. ત્યાં સુધીમાં ‘બાલુભાઇ વાડીભાઇ સ્મૃતિ ઉધાન’ ઉર્ફે બાવાના બગીચામાં રોજ સાંજે હવાફેર કરવા જવાની ટેવ છૂટી ગઇ હતી. હિમાલયમાં દસ દિવસમાં પૂરતો હવાફેર થઇ ગયો હતો અને અહીં ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ પછી રાજકારણનો વાઇરસ ફેલાયો હતો. તેમાં ગુજરાતનાં રમખાણો ઉપર એક ટીવી ચેનલે તહેલકા કર્યું. ગોધરા સ્ટેશને ટ્રેન […]

Read more

Tags: , ,

હસાવી હસાવી ને બેવળ કરાવી દેશે ”ભદ્રંભદ્ર”

આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈ ‘માધવબાગ કી જે !’ પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ ‘જે’ પોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની જે બધે ગાજી રહેશે અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે, […]

Read more

Tags: ,

નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ વાતો

જો..જો..! કીડી મરી ગઈ..!! (સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય કીડી ..? કમાલ છે..) મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..! (જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ માગી લીધો હોય..) આવું ના બોલાય, પાપ લાગે..! (આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા હતા.) સુઈ જા, નહીં તો બાવો આવશે..! (હા.. જાણે બધા બાવા નવરા જ […]

Read more

Tags:

શ્રાવણ પર જુગારીયાઓ માટે રમતના GST દર

શ્રાવણ પર જુગારીયાઓ માટે રમતના GST દર નીચે મુજબ જે બાજી લઇ જનારને ભરવાનો રહેશે… એની સુચી… ગેમ – G S T કલર – ૨ % કાચી રોન – ૫ % પાકી રોન – ૧૨ % નાનો ટ્રાયો – ૧૮ % મોટો ટ્રાયો – ૨૮ % સાદી ડરબી – ૧૮ % મોટી ડરબી – ૨૮ […]

Read more

Tags: ,