Gujarati TimesLatest News Updates

અનકહી વાતો..

આજે પણ યાદ છે એ મનહૂસ દિવસ   ખુશનુમા જીંદગી માં વાવાઝોડું આવી ગ્યું બધું જ ગમતું અચાનક અણગમતું થઈ ગયું હસતો ચહેરો ઉદાસ થઈ ગયો જાણે દુખનો પહાડ તૂટી પડ્યો જેમ ભુખ્યાને ભોજન મળે એમ મને પણ મળી ગયું ને આવ્યો એનો વિડીયો કોલ…. સુરજમુખી નુ ફુલ જેમ તડકામાં ખીલી ઉઠે એમ ઉદાસ ચહેરો […]

Read more

શું તમે ભગવાન કૃષ્ણના મૃત્યુનો રહસ્ય જાણો છો? નહિંતર, આ જાણી ને તમે ભાવ વિભોર થઇ જશો.

  આજે અમે તમને એક ખૂબ પ્રાચીન વાર્તા વિશે કેહવાના છીએ, જે મોટાભાગના લોકો અજાણ હશે. આ તે સમય છે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું અને યુધિષ્ઠિર શાસન કરતા હતા. કૌરવોની માતા, ગાંધારીએ મહાભારતની લડાઇ માટે ભગવાન કૃષ્ણને જવાબદાર બનાવ્યા હતા. આ પછી, ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે જે રીતે કુરુના વંશજોનો અંત […]

Read more

ગીતા ના આ શ્લોક ને નસીબ પર માનવા નું છોડી દેશો.

આપણી આજુબાજુ ઘણા લોકો એવા મળી શકે કે જે નસીબ માં વિશ્વાસ કરતા હોય અને ક્યાંક આપણે પણ આમ હોય શકીએ. તેથી આજે હું તમને ભગવદ ગીતા ના એવા ત્રણ શ્લોક વિષે કહીશ કે જે વાંચ્યા નઈ પણ સમજ્યા પછી તમે નસીબ પર માનવા નું છોડી દેશો. ગીતા માં ભગવાન અધ્યાય 2 ના શ્લોક નંબર 47 માં […]

Read more

રત્નકણિકા

ગુજરાતી ભાષાના અમૂલ્ય મોતીઓનો ખજાનો !!! આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં – રમેશ પારેખ મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ ! – ઓજસ પાલનપુરી પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે, બે જ શબ્દો- એકનું છે […]

Read more

Tags:

“કાચની બરણી ને બે કપ ચા” – એક બોધ કથા

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય, બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના 24 કલ્લાક પણ ઓછા લાગવા લાગે ત્યારે આ બોધ કથા “કાંચ ની બરણી ને બે કપ ચા” ચોક્કસ યાદ આવવી જાય દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ […]

Read more

મુશ્કેલી આવે ત્યારે….

ઘણી વખત લોકો ને એમ હોય છે કે મુશ્કેલી આવે ત્યારે શું કરવું? લોકો બેબાકળા અને કન્ફ્યુઝ પણ થઇ હોય છે. તો આજ નો આ લેખ એવા વ્યક્તિઓ માટે ખાસ છે. હું કોઈ એવો મંત્ર થી આપવા નો કે ના તો તબક્કાવાર તમારી દરેક સમસ્યા નું સમાધાન આપવા નો છું. હું તો માત્ર થોડું માર્ગદર્શન જ […]

Read more

ખોડિયાર ચાલીસા – બોલ શ્રી ખોડિયાર માતની જય

અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર, આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર. જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર, ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર. નવ ખંડોમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ, ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર. ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર, દર્શન દીધા રા,નવઘણને, ખમકારી ખોડિયાર. તું તાતણિયા ધરાવાળી, દર્શન […]

Read more

માતૃ હૃદય

“તુને ઑરો કે ગમ કહા દેખે હે અભી હર બાર અપની તકદીરપે કયું રો પડતા હે…..? હજારો એસે ભી હે યહા દોસ્ત….. જીનહે હજારો ઠોકર ખાકે જીના પડતા હે……” હું છેક જ મોજીલો માણસ. કપડાં, હેરસ્ટાઇલ, વરુમમમમમમમ બાઇક, એય ને ભાઈબંધો સાથે ફરવાનું, જવાની…… મદમસ્ત જવાની…… કોઈ ભાન વગરનો….. બેજવાબદાર છોકરો….. બાપનો એકનો એક દીકરો…. […]

Read more

સફળ લગ્ન જીવનના નુસ્ખાઓ – Lovely Story For Lovely Couples !!

  રાજ અને મીરાના નવા-નવા લગ્ન થયા હતા. તેમના લગ્નનુ ગાડું કોઈ પણ ખાડામા પડ્યા વગર પ્રેમના પંથે ચાલી રહ્યું હતું. એક રાત્રે મીરા બેડ પર આરામ કરતા-કરતા મેગેઝીન વાંચી રહી હતી, ત્યારે જ રાજે તેની સામે જોયું અને વખાણ કરતા કહ્યું, “ખુલ્લાં વાળમા સરસ લાગે છે.” અચાનક જ રાજ તરફથી આવું સાંભળતા મીરા હરખાયી […]

Read more

તારક મહેતા – મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે?

હું બદરી-કેદારની જાત્રાએથી પાછો આવ્યો. ત્યાં સુધીમાં ‘બાલુભાઇ વાડીભાઇ સ્મૃતિ ઉધાન’ ઉર્ફે બાવાના બગીચામાં રોજ સાંજે હવાફેર કરવા જવાની ટેવ છૂટી ગઇ હતી. હિમાલયમાં દસ દિવસમાં પૂરતો હવાફેર થઇ ગયો હતો અને અહીં ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ પછી રાજકારણનો વાઇરસ ફેલાયો હતો. તેમાં ગુજરાતનાં રમખાણો ઉપર એક ટીવી ચેનલે તહેલકા કર્યું. ગોધરા સ્ટેશને ટ્રેન […]

Read more

Tags: , ,

હસાવી હસાવી ને બેવળ કરાવી દેશે ”ભદ્રંભદ્ર”

આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈ ‘માધવબાગ કી જે !’ પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ ‘જે’ પોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની જે બધે ગાજી રહેશે અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે, […]

Read more

Tags: ,

નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ વાતો

જો..જો..! કીડી મરી ગઈ..!! (સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય કીડી ..? કમાલ છે..) મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..! (જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ માગી લીધો હોય..) આવું ના બોલાય, પાપ લાગે..! (આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા હતા.) સુઈ જા, નહીં તો બાવો આવશે..! (હા.. જાણે બધા બાવા નવરા જ […]

Read more

Tags:

શ્રાવણ પર જુગારીયાઓ માટે રમતના GST દર

શ્રાવણ પર જુગારીયાઓ માટે રમતના GST દર નીચે મુજબ જે બાજી લઇ જનારને ભરવાનો રહેશે… એની સુચી… ગેમ – G S T કલર – ૨ % કાચી રોન – ૫ % પાકી રોન – ૧૨ % નાનો ટ્રાયો – ૧૮ % મોટો ટ્રાયો – ૨૮ % સાદી ડરબી – ૧૮ % મોટી ડરબી – ૨૮ […]

Read more

Tags: ,

લગનની આગલી રાતે…

કહે છે મૃત્યુ ની વેળા નજીક આવે ત્યારે આખું જીવન flashback માં માણસ જીવી લેતો હોય છે. ખેર આ સાચું છે કે નથી જે પણ હોય, પણ લગ્ન ની આગલી રાતે અત્યાર સુધીનું જીવન વ્યક્તિ ક્ષણો માં જીવી લેતો હોય છે. મિત્રો સાથે ગુજારેલી હરેક ક્ષણ, કસીન્સ સાથે વિતાવેલી પળ કે પછી વડીલો સાથે વિતાવેલા […]

Read more

Tags: ,

સિક્કા ની બીજી બાજુ…

આપણે ત્યાં જે કોઈ મૃત્યુ પામે તે સૌ સ્વર્ગસ્થ જ કહેવાય છે પછી ભલે એને જિંદગીભર ખોટા કામો જ કેમ ના કર્યા હોય. કૈક એવી જ રીતે વૃધ્ધાશ્રમમાં પહોંચેલા વૃધ્ધને હમેશા જ સહાનુભૂતિની દ્રષ્ટિએ જ જોવાય છે અને એમના દીકરા માટે કંઈપણ જાણ્યા વિના ધિક્કારની ભાવના જન્મે છે. પછી ભલેને એમના ત્યાં પહોચવા પાછળ તે […]

Read more

Tags: ,