Gujarati TimesLatest News Updates

જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ આપ જે કોઇ કાર્ય કરશો તે સંપૂર્ણ ગંભીરતાથી કરશો. સૌ પ્રથમ આપ ધ્યાન કેન્દ્રિત કરવા જેવાં ક્ષેત્રો શોધી કાઢવાનો પ્રયાસ કરશો. આપને આપના માટે, આપના જીવનસાથી કે બાળકો માટે નવાં વસ્ત્રો ખરીદવાની જરૂર ઊભી થશે. આપ કદાચ નવી ક્લબ, જીમ કે કોઇ સ્ટડી ગ્રૂપમાં આપનું નામ નોંધાવી શકશો. પરિવાર સાથે સમય ગાળવાથી આનંદ અને સંતોષની […]

Read more

શેત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત તીર્થભૂમિ પાલિતાણા

જૈનો માટે પાલિતાણાનાંં દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત ૧૨૫૦ આરસનાં દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીર્થંકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનાવેલાં આ દેરાસર સંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇ પણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી. પૂજારીને પણ નહીં. પ્રથમ […]

Read more

પોતાના મા-બાપ નું સન્માન કરવાની ૩૫ રીતો

પોતાના મા-બાપ નું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો..?? ૧. તેઓની હાજરી માં તમારા સેલફોન ને સંપૂર્ણ અળગો રાખો. ૨. તેઓ શું કહે છે એના પર ધ્યાન આપો. ૩. તેમની માન્યતા સ્વીકારો. ૪. તેઓની વાતચીત માં તમો પણ સામેલ થાવ. ૫. તેઓને સમ્માન ની નજરે જુઓ. ૬. તેઓના કાયમ વખાણ કરો. ૭. સારા […]

Read more

શ્રી રાંદલ માતાજી સંપૂર્ણ કથા અને ઇતિહાસ

🙏 શ્રી રાંદલ માતાજી 🙏 🙏 સંપૂર્ણ કથા 🙏 🙏 અને ઇતિહાસ 🙏 ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું […]

Read more

મા આશાપુરાનું મંદિર – 600 વર્ષ જુના માતાના મઢનો ઈતિહાસ

કચ્‍છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે 80 કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં 600 વર્ષમાં કચ્‍છના લોકોની આસ્‍થાનું જીવંત પ્રતીક બની ગયું છે. ઈસુની 14મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્‍યું હતું, જેને કચ્‍છમાં આવેલા 1819ના ભૂકંપમાં ભારે નુકસાન […]

Read more

એક નિર્દોષ છોકરી વિશે અજાણ્યા લોકો ના મન ના વિચારો

[‘અખંડ આનંદ’ એપ્રિલ-09માંથી સાભાર:] ધડ-ધડ, ધડ-ધડ કરતી ટ્રેન એકધારી ગતિએ દોડી રહી હતી. આવતી કાલે મારે પેપર તપાસીને શાળામાં આપી દેવાનાં હતાં એટલે ઊંઘું ઘાલીને હું મારું કામ કરતી હતી. સામેની બર્થ પર રાજસ્થાની જેવી લાગતી સ્ત્રી, એના પતિની બાજુમાં કપાળ ઢંકાય એટલું માથે ઓઢીને બેઠી હતી. એના પતિએ ચાર-પાંચ મિત્રો સાથે પાનાની રમત જમાવી […]

Read more

આજના જમાનામાં બધા ને મુન્જાવતો એક પ્રશ્ન કરું છું એ ગમતું નથી અને ગમે છે એ કરવાનો સમય નથી, શું કરવું?

આજની યુવાપેઢી જે કોર્પોરેટમાં કામ કરે છે તેમનો સૌથી મોટો પ્રશ્ન કરું છું એ ગમતું નથી અને ગમે છે એ કરવાનો સમય નથી, શું કરવું? કોઈએ મને ખુબ સવાલ પૂછ્યો મારી ગર્લ ફ્રેન્ડ કહે છે તારે તારા નવા સ્ટાર્ટઅપ અને મારામાંથી કોઈ એક ને પસંદ કરવાનું છે શું કરું? જવાબ ખુબ સિમ્પલ છે, સ્ટાર્ટઅપ કરો […]

Read more

દરેક કપલ અને સાસુ સસરા અવશ્ય વાંચે આ વાત , ક્યારેય નહિ થાય ઘરમાં ઝગડા

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી […]

Read more

બબીતા ની આ હરકત ઉપર જેઠાલાલ થયા ગુસ્સે, બધા લોકો જોતા રહી ગયા

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એ એવો મનોરંજક શો છે કે આપણા બધા ના ઘરમાં જોવાતો જ હશે. આ શો આપણને ઘણું શીખડાવે પણ જાય છે અને સાથે-સાથે હસાવી પણ દે છે. આ એક એવો શો છે જેમાં દરેક એપિસોડમાં દર્શકોને હસાવવા નો મોકો છોડાતો નથી. એ પછી બધાની સિક્રેટ પાર્ટી હોય કે ટપુસેનાની હરકતો બધું […]

Read more

Tags:

તારું નસીબ તારા સિવાય બીજું કોઈ નહીં ચમકાવે …

ચલો અચ્છા હુઆ કામ આ ગઇ દીવાનગી અપની, વર્ના હમ જમાનેભરકો સમજાને કહાં જાતે, અપના મુક્કદર ગમ સે બેગાના અગર હોતા, તો ફિર અપને-પરાયે હમસે પહેચાને કહાં જાતે! – કતીલ શિફાઇ નસીબ જેવું કંઈ હોય છે? માણસની ડેસ્ટીની પ્રિડિસાઇડેડ હોય છે? કિસ્મતને જિંદગી સાથે કોઈ કનેક્શન હોય છેે? આ અને આવા પ્રશ્નોના જવાબો વ્યક્તિગત માન્યતા […]

Read more

Tags:

”કયા લોકો માટે ચા અમૃત છે અને કયા લોકો માટે ઝેર”- જરૂર વાંચજો

આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ચા અને કોફીની. તો ચાલો શરુ કરીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે ચા આપણા દેશનું ઉત્પાદન નથી. જયારે અંગ્રેજ ભારતમાં આવ્યા હતા, પોતાની સાથે તે ચાના છોડવા લાવ્યા હતા અને જ્યાં જ્યાં તેમને પહાડી ઠંડા વિસ્તાર લાગ્યા ત્યાં ત્યાં તેમણે તે છોડવાને વાવી દીધા. 1750ની પહેલા આપણા […]

Read more

Tags:

જાણો મંદિર માં આપવા માં આવતા ચરણામૃત થી મનુષ્યો ને થતા દિવ્ય લાભો નું વૈજ્ઞાનિક રહસ્ય

નારદપુરાણ: ભગવાન વિષ્ણુના ચરણામૃતનું મહત્વ એટલા માટે વિશેષ છે કે તેનાથી સારા પરિણામ મળે છે ચરણામૃતનું શું મહત્વ છે ? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ નું ચરણનું અમૃત રૂપી પાણી તમામ પાપ વ્યાધિને શાંત કરવાવાળી ઔષધિ સમાન છે. નારદપુરાણ ગ્રંથ મુજબ ભગવાન વિષ્ણુના ચરણામૃત મનુષ્યની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકે છે. ચરણામૃતમાં કેમ […]

Read more

Tags:

વિરાટ કોહલીનું લક્ઝુરિયસ ઘર, જુઓ આલીશાન બંગલાની 3D તસવીરો

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પોતાના 29માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે વિરાટ કોહલીનું ગુડગાવમાં ઘર આવેલુ છે ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પોતાના 29માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. વિરાટ કોહલી અત્યારે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝમાં રમવામાં વ્યસ્ત છે. વિરાટ કોહલીના જન્મ દિવસ દરમિયાન તમને ગુડગાવમાં આવેલા ઘરની 3D તસવીરો બતાવી રહ્યું […]

Read more

શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ

ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, […]

Read more

શું તમે પ્રેમમાં છો ….

કોઈ પણ વ્યક્તિ પ્રેમમાં ગમે ત્યારે પડી શકે છે. તેમાંય ક્યારેક તો પ્રેમમાં પડેલી વ્યક્તિ પોતે જ માનવા તૈયાર નથી હોતી કે તે ખરેખર પ્રેમમાં છે. જો તમે પણ આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હો અને તમારી કેટલીક આદતોમાં જો પરિવર્તન આવ્યું હોય તો સમજી લેવું કે તમે પ્રેમમાં છો. એવી કઈ નિશાની છે […]

Read more