Gujarati TimesLatest News Updates

સાચો પ્રેમ કોને કેહવાય એનું એક ઉત્તમ ઉદાહરણ

ઘણા લોકો ક્યારે નહીં સમજી શકે કે પ્રેમ શું છે? એનું સરસ ઉદાહરણ નીચે છે. વાંચવા જેવું છે. એક પ્રેમીકા, તેના પ્રેમીને વાતચીત દરમ્યાન પૂછે છે કે, તું કેમ મને પસંદ કરે છે? તું કેમ મને પ્રેમ કરે છે? પ્રેમીઃ “હું તેનું કોઇ કારણ કહી શકું તેમ નથી, પણ હા, તું મનેખુબ જ પસંદ છે.” પ્રેમીકાઃ […]

Read more

Tags:

તમારી રાશિનું લકી ચાર્મ શું છે, જાણી લેશો તો બદલાઈ જશે કિસ્મત

દરેક માણસ પોતાની રાશિના પ્રમાણે લકીચાર્મ જાણવા માંગે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પોતાની રાશિના અનુકુળ લકીચાર્મ વ્યક્તિના ભાગ્યમાં ઉપયોગી હોય છે. ત્યારે આજે અમે તમને પોતાની રાશિ પ્રમાણે લકીચાર્મ વિશે જણાવીશું. જો તેમ કોઇને પણ તમારી સાથે અથવા નજીક રાખવા ઇચ્છો છો તો ચોક્કસપણે તમારે તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મેષ રાશિથી […]

Read more

Tags:

સફેદ વાળને ઝડપથી કુદરતી કાળા કરવા, અપનાવો આ ખાસ દેશી પ્રયોગ

વાળને દેશી રીતે કાળા કરવા માટે સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યૂકલિપ્ટસ (નિલગિરી)નું તેલ મિક્ષ કરવું. આ મિશ્રણને એક રાત માટે લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવવું. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે. […]

Read more

Tags: , ,

પોતાના મા-બાપ નું સન્માન કરવાની ૩૫ રીતો

પોતાના મા-બાપ નું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો..?? ૧. તેઓની હાજરી માં તમારા સેલફોન ને સંપૂર્ણ અળગો રાખો. ૨. તેઓ શું કહે છે એના પર ધ્યાન આપો. ૩. તેમની માન્યતા સ્વીકારો. ૪. તેઓની વાતચીત માં તમો પણ સામેલ થાવ. ૫. તેઓને સમ્માન ની નજરે જુઓ. ૬. તેઓના કાયમ વખાણ કરો. ૭. સારા […]

Read more

Tags:

જેમ્સ બોન્ડને બાળક કહેવરાવે એવા ભારતના જાંબાજ જાસુસ NSA અજીત દોવાલના હેરતજનક પરાક્રમો

ભારતના જેમ્સ બોન્ડ : INS અજીત દોવાલ અજીત દોવાલ એટલે એક એવી વ્યક્તિ કે જેનું નામ પડતાવેંત જ પાકિસ્તાનના હાજા ગગડી જાય….! એવી વ્યક્તિ જે પાકિસ્તાનના લાહોરમાં લગાતાર સાત વર્ષ મુસલમાન બનીને ફરે અને પાકિસ્તાનની આંતરીક માહિતી એકઠી કરે….! અને હાં,અજીત દોવાલ વિશે કહેવાય છે કે,દાઉદ ઇબ્રાહિમની રજેરજની માહિતી તેની પાસે છે….! અજીત દોવાલ આજે […]

Read more

Tags: , ,

ગૌરક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજનો ઇતિહાસ

ભાથીજી મહારાજનો ઇતિહાસ આજે ગુજરાતના ગામડે-ગામડે બે જીવતજાગ દેવતારૂપી શુરવીરોની આરાધના થાય છે.એક છે વચ્છરાજ સોલંકી ઉર્ફે “વાછરાદાદા” અને બીજા ફાગવેલના વીર ભાથીજી મહારાજ.આ બંને શહિદ વીરોને ગુજરાતના લોકો આજે પણ એમના ભૂમિપ્રેમ,ગૌરક્ષા અને સ્ત્રીરક્ષા ટેક માટે વંદન કરે છે. આજે પણ ગામમાં કોઇને એરુ આભડ્યો હોય એટલે કે સર્પદંશ થયો હોય,કોઇનું ઢોર માંદુ હોય […]

Read more

Tags: ,

માત્ર આ નંબર ડાયલ કરીને જાણો તમારો આધાર નંબર બેન્ક અકાઉન્ટ સાથે જોઇન છે કે નહિ

મોબાઇલ પર આ નંબર ડાયલ કરીને જાણો તમારું આધારકાડ બેન્ક અકાઉન્ટ સાથે જોડાયેલ છે કે નહિ – અત્યારે ભારત સરકાર મોટાપાયા પર આધારકાર્ડ બેન્ક એકાઉન્ટ અને મોબાઇલ નંબર સાથે જોડવાની ઝુંબેશ ચલાવી રહી છે.જેની આખરી તારીખને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.માટે હવે દરેક નાગરીક માટે એ ફરજ બની ગઇ છે કે,તે પોતાના આધારકાર્ડને […]

Read more

Tags: ,

સવારે ઉઠીને કાચું લસણ ખાવાના ફાયદા

1. હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે. 2. ફેફસામાં પાણી ભરાયું હોય તો લસણને વાટીને સહેજ ગરમ કરીને દર્દીની છાતી પર બાંધવાથી દર્દમાં રાહત થાય છે. 3. લસણનું સેવન બાળકો માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ મોસમી બીમારીઓમાં તો લાભકારક […]

Read more

Tags: ,

ગોલ્ડ મેડલ મળતાવેંત સ્ટેડિયમની બહાર લંગોટ વેંચતા પિતાના ગળામાં પહેરાવી દેનાર દિવ્યા…..

પિતા સ્ટેડિયમની બહાર લંગોટ વેંચતા હતા અને પુત્રીએ જીત્યો ગોલ્ડ મેડલ – હજી અઠવાડિયા પહેલાંની વાત છે.મધ્ય પ્રદેશના ઇંદોરના એક સ્ટેડિયમમાં રાષ્ટ્રીય કક્ષાની “રેસલિંગ ચેમ્પિયનશિપ” ચાલી રહી હતી.એમાં એક સુકુમાર યુવતીએ ૬૮ કિલોગ્રામ વજનવર્ગમાં રેસલિંગનો ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.અગાઉ પણ એ રમી ચુકી હતી પણ એને સર્વશ્રેષ્ઠ રેન્ક પ્રાપ્ત થયો નહોતો.આ વખતે એ સપનું સાકાર […]

Read more

Tags:

ભગવાન ક્રિષ્નને પ્રિય એવી તાંદળજાની ભાજીના અદ્ભુત ગુણો

સદા નિરોગી રાખતી તાંદળજાની ભાજીના અદ્ભુત ફાયદાઓ – તાંદળાની ભાજી આમ તો બારે મહિના થાય છે.એના પુખ્ત મોટા છોડ ત્રણેક ફુટની ઉંચાઇ સુધી પહોંચે છે.અને પછી નાના શાખાયુક્ત પર્ણોના વાહક બને છે.તેની મુખ્ય ધરી રતુંમડા બદામી રંગની હોય છે.પર્ણ ભુખરા લીલા રંગના થાય છે.સર્વ હિતકારી એવી તાંદળાજીની ભાજીનું બાફેલું શાક શરીર અને સ્વાસથ્ય માટે સર્વોત્તમ […]

Read more

Tags: , ,

જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ ધારવા કરતાં ખૂબ ઝડપથી ભવ્ય સફળતાનો સ્વાદ તમેે માણશો. તમારી તમામ મનોકામનાઓ આ સપ્તાહમાં પૂર્ણ થશે. તમે વાજબી પ્રગતિ સાધશો અને દૂરંદેશીપણું વિકસશે. તમને પાછળ પાડવા માટેના કોઈ પણ પ્રયત્ન સફળ થશે નહીં. તમે જે ક્ષેત્રમાં છો તે વિશેનું નોલેજ અપ ટુ ડેટ રાખજો. મહેનત તમને મીઠાં ફળ ચખાડશે. તમારી આવડતનો ઉપયોગ લોકોને તથા પરિસ્થિતિને […]

Read more

Tags:

લીલી હળદરનાં ફાયદા અને મહેસાણા નું પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લિલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી […]

Read more

Tags: , , ,

ર૦૧૮માં આવશે ભયાનક ધરતીકંપ, પૃથ્વીની ગતિમાં થશે ફેરફાર?

આવતા વર્ષે એટલે કે ર૦૧૮ અને એ પછીના કેટલાક વર્ષોમાં દુનિયાના ઘણા ભાગોમાં મોટા ભૂકંપો આવી શકે છે. આ ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. આશ્ચર્યની વાત એ છે કે આવી આગાહી થવાનું કારણ પૃથ્વીની ફરવાની ગતિ ધીમી પડી રહી છે તે છે.વિજ્ઞાનીનો દાવો છે કે ભૂકંપના ખતરા વિશે પાંચ-છ વર્ષ પહેલાંથી એડવાન્સમાં ચેતવણી મળી શકે છે […]

Read more

Tags:

અકબરના દરબારમાં સિંહને ફાડી નાખનાર વીર આહિર..

અડિખમ આહિર : નોડો ડાંગર અંદાજે ચારેક સદીઓ ઉપરના સમયની વાત છે જ્યારે દિલ્હીની ગાદી પર અકબરનું શાસન હતું.કચ્છમાં એ સમયે રાવ દેશળનું રાજ તપતું હતું.રાવ દેશળનો અત્યંત વિશ્વાસુ,વફાદાર અને દેશળના દરબારમાં ચકલુંયે ના ફરકવા દે એવો માણસ એટલે નોડો ડાંગર.રાવ દેશળને અને નોડા ડાંગરને ગળે ગાંઠ્યું…!નોડા વિના રાવ દેશળ ડગલું ના ભરે અને રાવ […]

Read more

Tags: , ,

ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના પરિવાર વિષે ની કેટલીક અજાણી વાતો

નરેન્દ્ર દામોદરદાસ મોદી ના પાંચ સગા કાકાઓ. નરસિંહદાસ, નરોત્તમભાઈ, જગજીવનદાસ, કાન્તિલાલ અને જયંતીલાલ. દામોદરદાસ સૌથી મોટા. છએયના પિતા મૂળચંદ મગનલાલ ગાંધી જે વડનગરમાં ઘાંચીનું કામ કરતા. દામોદરદાસને પાંચ દીકરા અને એક દીકરી. સૌથી મોટા સોમભાઈ ૭૫ વર્ષના, એમનાથી નાના અમૃતભાઈ જે ૭૨ વર્ષના, ત્રીજા નંબરે આપણા નરેન્દ્રભાઈ (૬૬) અને એ પછી પ્રહ્લાદભાઈ (૬૪), વસંતબેન (૬૧) […]

Read more

Tags: , ,