Gujarati TimesLatest News Updates

કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ ને અનામત માટે અપાઈ લોલીપોપ

કોંગ્રેસ દ્વારા હાર્દિકને અનામત માટે અપાયેલી ખાતરી ન્યાયીક રીતે ટકે તેવી નથી. કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય. ભાજપાએ પારસ્પરિક છેતરામણી ગણાવી. ​કાયદાકીય નિષ્ણાતોના મતે કોંગ્રેસ દ્વારા હાર્દિકને અપાયેલ અનામતની ખાતરી એટલે ટકી શકે એમ નથી, કારણ કે, ૫૦ ટકા સુધી જ અનામત આપી શકાય એમ છે. ભાજપાએ આને એક મોટી મજાક અને પારસ્પરિક છેતરામણી સમાન ગણાવ્યું છે. […]

Read more

Tags:

પેટ્રોલપંપ વાળા આ 12 રીતે તમને છેતરી શકે છે, હમેશા આ બાબતોનું ધ્યાન રાખો

ક્રુડ ઓયલના વધતી કિંમતના કારણે એક વખત ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના સંકેત આપી દીધા છે. પેટ્રોલનો ભાવ આમ પણ 70 રૂપિયાની ઉપર પહોચી ગયેલ છે. આ મોંઘવારીના સમયમાં હમેશા દરેક ફરિયાદ કરતા હોય છે કે પેટ્રોલપંપ ઉપર તેને પેટ્રોલ ઓછું મળે છે. ઘણી વખત જાણે અજાણે આપણામાંથી મોટાભાગના લોકો આવી જાતની છેતરપીંડીનો ભોગ […]

Read more

Tags:

પિતાને કાગળિયાં કરાવવા સરકારી ઓફિસોના ધક્કા ખાતા જોઇને દિકરી પોતે જ બની ગઇ કલેક્ટર

આજે ગ્રામ પંચાયતથી લઇને જીલ્લા પંચાયત સુધી બધે જે તે દસ્તાવેજો કરાવવા માટે થઇને વારંવાર ધક્કા ખાવાની જાણે ફેશન બની ગઇ છે ! કોઇ પણ કામ હોય;સામાન્ય આવકનો દાખલો કઢાવવા માટે પણ ઓછામાં ઓછા બે-ત્રણ ધક્કા તો સરકારી દફ્તરમાં ખાવા જ પડે…!આમાં ખરી પરેશાની સામાન્ય માણસોને હોય છે.ધારાસભ્યોના છોકરા કદિ ક્રિમીલેયર કઢાવવા લાઇનમાં ઉભતા નથી.જો […]

Read more

Tags:

પાણી પીવા ની રીત શીખો ને જાણો ક્યારે પીવું ને ક્યારે નાં પીવું, કેવી રીતે પીવું A ટુ Z

મિત્રો જયારે પાણીની વાત આવે છે તો ઘણા સવાલો તમારા મનમાં આવે છે. આજે તમને પાણી વિષે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવશે. મારી તમને એક નાની એવી વિનંતી છે કે ભોજન પછી પાણી ન પીઓ, તો તમે કહેશો કે તેના થી શું ફાયદો થશે. તમે જે કઈ પણ ખાશો ત્યાર પછી તેમાં અગ્નિ ઉત્પન્ન થશે, અગ્નિથી […]

Read more

Tags: ,

જાણો માતાજી નો મહિમા, આ મુસ્લિમ દેશમાં રાત દિવસ સળગતી રહે છે દેવી માં ની જ્યોત

આમ તો દેવીમાં ના મંદિર દુનિયામાં ઘણી જગ્યાઓ ઉપર છે પણ લાખોની વસ્તી વાળા એક દેશ જ્યાં ૯૫ ટકા વસ્તી મુસ્લિમ હોય ત્યાં દેવીમાં નુ મંદિર હોવું ખરેખર ચોકાવનારી વાત છે. સૌને અચંબિત કરનારી વાત છે કે આ મંદીરમાં સદીઓથી અખંડ જ્યોત સળગતી રહે છે જે લોકોની વચ્ચે એક આશ્ચર્ય નો વિષય બનેલ છે. અમે […]

Read more

Tags:

તાંબા ના વાસણમાં પાણી પીવાથી મળે છે આટલા બધા ફાયદા

આયુર્વેદમાં તાંબા ના વાસણમાં પાણી પીવું ખુબ જ ફાયદાકારક બતાવવામાં આવેલ છે કેમ કે ત્રાંબાનું પાણી શરીરમાં ત્રણ દોષો (વાત,કફ અને પીત્ત) ને સંતુલિત રાખવામાં સક્ષમ છે. આ પાણી શરીરના ઘણા રોગો વગર દવા એ ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે અને શરીરના ઝેરીલા તત્વો ને બહાર કાઢે છે. રાત્રે ત્રાંબાના વાસણમાં રાખેલ પાણીને તામ્રજળ ના […]

Read more

Tags: ,

શિયાળાનો સર્વશ્રેષ્ઠ ખોરાક – મેથીની ભાજી

ગુજરાતમાં ફુલગુલાબી શિયાળો ડોકા દે ખેતરોમાં ગૃહિણીઓ બીજા પાકની સાથે મેથીનો એક ક્યારો પણ કરી જ દે ! મેથીની ભાજીનું ચલણ ખાસ્સું વધું છે,ખાસ કરીને ગામડાંમાં તો ઘણું જ.મેથીની ભાજીનું શાક હોય એટલે બસ બીજું કાંઇ ના જોઇએ ! એનું કારણ છે કે,મેથીની ભાજી સરળતાથી ઉપલબ્ધ થતી હોય છે,ફટાફટ રંધાય જાય છે અને ગુણકારી તો […]

Read more

Tags: ,

દુનિયાનું એકમાત્ર માંડવરાયજી મંદિર કે જ્યાં મોરના ટહુકા પછી જ આરતી થાય છે

પાંચાળની કંકુવર્ણી ભોમકા પર મુળી નામે સુરેન્દ્રનગર જીલ્લાનો તાલુકો છે.આ મુળી ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે.દેખાવ તો સામાન્ય મંદિર જેવો જ.એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય.પણ જો તમારે એવું આશ્વર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર-સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે. મંદિર છે મુખ્યત્વે પરમાર રાજપુતોના ઇષ્ટદેવતા – માંડવરાયજીનું. […]

Read more

Tags: ,

શું તમને ખબર છે કેવી રીતે કમાણી કરે છે વોટ્સએપ ?

અત્યારે દુનિયાભરના અત્યંત પાવરફુલ સોશિયલ નેટવર્કમાં વોટ્સએપનો સમાવેશ થાય છે.લગભગ હરેક સ્માર્ટફોન યુઝરના મોબાઇલમાં વોટ્સએપ હોય જ છે.ઘણા કિસ્સામાં તો લોકો વોટ્સએપ માટે જ સ્માર્ટફોન વાપરે છે !અત્યારે વોટ્સએપ લોકો માટે જરૂરિયાત બની ગઇ છે,એના વિના હવે ચાલે એમ નથી.૧૫૦ કરોડથી વધારે લોકો આ એપનો ઉપયોગ કરે છે.તેની અત્યંત લોકપ્રિયતા જોતાં ફેસબુકે કરોડોની ડિલ કરીને […]

Read more

Tags: ,

અફઘાનિસ્તાના ખુંખાર પઠાણોની વચ્ચે એક અંગ્રેજ અફસરની સહાય કરનાર શ્રીબૈજનાથ મહાદેવ

હિન્દુ સંસ્કૃતિ અત્યંત પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે અને હજી સુધી અડિખમ ટકી રહી છે.જ્યારે તેની સહજીવી અમુક સંસ્કૃતિઓ આજે પૂર્ણપણે વિનાશ પામી છે.જેમ કે,ઇજિપ્ત-મિસરની સંસ્કૃતિ…!હિન્દુ સંસ્કૃતિ અર્થાત્ આર્ય સંસ્કૃતિ હજી સુધી અડીખમ છે તો તેની ભવ્યતા,સંસ્કાર અને અડગતાને લીધે.તદ્દોપરાંત,એવા એવા ચમત્કાર આ સંસ્કૃતિમાં થયાં છે જેને લીધે તે સદાય અમર બની ગઇ છે !એ ચમત્કારોમાંના […]

Read more

Tags: ,

તિરૂપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલ ખાસ વાતો, જે તમે નથી જાણતા

દુનિયા ધનિકત્તમ મંદિરોમાં જેનો સમાવેશ થાય છે તે મંદિર એટલે આંધ્રપદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલ ભગવાન વેંકટેશ્વરનું બાલાજી મંદિર…!અહિં બિરાજતા ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઇચ્છા તો હરેક ભક્તને હોય છે.અને માટે જ તો અહિં કાયમ અગણિત ભાવિકો આવે છે.જેની ગણતરી હજારોમાં નહિ,લાખોમાં થાય છે….!વિશ્વાસ ન હોય તો એક વાર દર્શન કરવા જજો,લાગેલી લાઇનો જોઇને જ આભા […]

Read more

Tags: , ,

રાજસ્થાનના રાજપૂતોના ઇષ્ટદેવતા ભગવાન એકલિંગનો ઇતિહાસ

ભગવાન એકલિંગ – હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ “જય એકલિંગ !”ના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે.માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના રણવીરોના બાવડામાં અદમ્ય તાકાતનો સ્ત્રોત ફુટી નીકળતો. આવા ભગવાન એકલિંગ એ મેવાડ સહિત લગભગ રાજસ્થાનના રાજપુતોના આરાધ્ય દેવ છે.તેમનું મંદિર ઉદયપુરથી અઢારેક કિલોમીટર દુર […]

Read more

Tags: ,

તો આવી શક્તિ હતી ભગવાન શ્રી રામ ના કોદંડ ધનુષ્ય માં…

રામના ધનુષ્યનું નામ કોદંડ હતું.કોદંડ અર્થાત્ “વાંસમાંથી નિર્મિત”.આ કોદંડ વડે રામે રાવણ સહિત ઘણા અસુરોનો સંહાર કરેલો.કહેવાય છે કે,કોદંડને હાથમાં પકડવાની શક્તિ પણ રામ સિવાય બીજા કોઇમાં નહોતી….! કોદંડને ધારણ કરવાની એક માત્ર લાયકત “રાઘવેન્દ્ર સરકાર” પાસે જ હતી. પ્રાચીન ભારતીય ઉપવેદ એવા “ધનુર્વેદ”માં ભારતના તમામ પ્રાચીન ધનુષ્યનું વિગતવાર વર્ણન કરેલ છે.જેની રચના વિશ્વામિત્રએ કરેલી […]

Read more

Tags: , ,

માતા માટે એક અદ્ભુત કોમેન્ટ કરીને માનુષી છિલ્લર લઇ આવી હિન્દુસ્તાન માટે મિસ વર્લ્ડનો તાજ !

૧૭ વર્ષના ઇન્તેજાર બાદ આ વર્ષનો મિસ વર્લ્ડનો તાજ ભારતના શિરે આવ્યો…! અને તે તાજ લઇ આવનાર સુંદરી એટલે હરિયાણાના સોનીપતની માનુષી છિલ્લર ! વિશ્વની ૧૧૮ સુંદરત્તાની અપ્સરાઓને પછાડીને વિજય હાંસલ કરનારી સૌંદર્ય પરી માનુષી છિલ્લર માટે આજે ભારત ગર્વ લઇ રહ્યું છે.સોશિયલ મિડિયા સહિત તમામ નેશનલ અને ઇન્ટરનેશનલ વાતોમાં માનુષી છિલ્લર છવાઇ ગઇ છે. […]

Read more

Tags: , ,

સુહાગના સપના જોવાની ઉંમરમાં અંગ્રેજોને ત્રાહિમામ્ કરનાર ભારતવર્ષની મહાન વિરાંગના મહારાણી લક્ષ્મીબાઇ

મહારાણી લક્ષ્મીબાઇ – અમુક અતિ સુધરેલા લોકોના કહેવા પ્રમાણે,ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું કદી સન્માન નથી થયું,સ્ત્રીઓને કદી પુરુષ સમોવડી માનવામાં નથી આવી ને એવું બધું…!પણ ખરેખર તો એ વાતો એમની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે.બાકી,ભારતવર્ષમાં વિશ્વની કોઇપણ સંસ્કૃતિ કરતા વધારે અને સદાબહાર નારીઓએ જન્મ લીધો છે – એ વાત પણ ભૂલવા જેવી નથી !એક એવું […]

Read more

Tags: ,