Gujarati TimesLatest News Updates

Ahmedabad

અમદાવાદ: 17 દિવસમાં 7500 ઇ-મેમો મોકલવામાં આવ્યા

અમદાવાદમાં છેલ્લા ૧૭ દિવસમાં પોલીસ દ્વારા ૭૫૦૦ ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. જેમાં ૭૦ ટકા જેટલા ઈ-મેમો ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ લાઈન તોડનારા લોકોને મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદ સહિતના મહાનગરોમાં સરકાર દ્વારા ૧૫ એપ્રિલથી ફરી ઈ-મેમો મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માત્ર અમદાવાદમાં જ ૭૫૦૦ ઈ-મેમો મોકલાયા છે. ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા […]

Read more

Tags: ,