Gujarati TimesLatest News Updates

Fashion

કરવાચોથ ની થાળી કેવી રીતે સજાવો. પોતાની સાથે કરવાચોથ ની થાળી ને પણ બનાવો સૌથી ખાસ

સુહાગીનો દ્વારા પતિ ની લાંબી ઉંમર મતે રાખવામાં આવતો તહેવાર ની ધૂમ દિવાળી અને હોલી જેવા તહેવારો ની જેમ જ હોય છે. પતિ ની લાંબી ઉંમર માટે સુહાગીનો પુરા દિવસે ખાધા-પીધા વગર વ્રત રાખે છે અને સાંજે સજીધજી ને પુરા ચંદ્રમાં ની સાથે પતિ નો ચહેરો દેખીને પોતાનો ઉપવાસ ખોલે છે. આ દિવસે સુહાગીનો સોળ […]

Read more

Tags: , ,

અલગ અલગ સ્ટાઇલ માં સાડી પહેરવાના તરીકા …

સાડી એ ભારતના સૌથી સુંદર અને મુખ્ય વસ્ત્ર પૈકીનું એક છે જે માત્ર મહિલાઓ જ નથી પરંતુ છોકરીઓ પણ પહેરે છે.પરંતુ સમય સાથે, કન્યાઓમાં સાડીની ઝંખનામાં ઘણો ફેરફાર જોવા મળે છે.બધી સાડીઓ સરખી રીતે પહેરવા માં આવે છે.તેથી તેઓ દર વખતે નવા અને વિવિધ પ્રયોગો કરવા વિશે વિચારે છે. પાશ્ચાત્ય અને બોલ્ડ દેખાવ મેળવવા માટે […]

Read more

Tags: ,