Gujarati TimesLatest News Updates

God

ગૌરક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજનો ઇતિહાસ

ભાથીજી મહારાજનો ઇતિહાસ આજે ગુજરાતના ગામડે-ગામડે બે જીવતજાગ દેવતારૂપી શુરવીરોની આરાધના થાય છે.એક છે વચ્છરાજ સોલંકી ઉર્ફે “વાછરાદાદા” અને બીજા ફાગવેલના વીર ભાથીજી મહારાજ.આ બંને શહિદ વીરોને ગુજરાતના લોકો આજે પણ એમના ભૂમિપ્રેમ,ગૌરક્ષા અને સ્ત્રીરક્ષા ટેક માટે વંદન કરે છે. આજે પણ ગામમાં કોઇને એરુ આભડ્યો હોય એટલે કે સર્પદંશ થયો હોય,કોઇનું ઢોર માંદુ હોય […]

Read more

Tags: ,

પાણીમાં ગરકાવ થઇ જતું ગુજરાતનું અનન્ય મંદિર

વાત છે ભરુચ જીલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ગામ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવની.અહિં હજારો ભાવિકો દરવર્ષે દર્શનાર્થે આવે છે.અને આ મંદિર તેની ભૌગોલિક સંરચનાને કારણે અત્યંત પ્રખ્યાત બન્યું છે.છતાં એને “ગુપ્તતીર્થ” પણ કહેવાય છે…! સ્તંભેશ્વર મહાદેવનું આ મંદિર ખંજ્ઞાતના અખાતની ખાડીમાં આવેલું છે.મંદિરની દરિયામાં,કિનારાથી થોડું દુર આવેલ છે.અને આથી જ આ મંદિરના દર્શન માત્ર ઓટના સમયે […]

Read more

Tags: , ,

જાણો માતાજી નો મહિમા, આ મુસ્લિમ દેશમાં રાત દિવસ સળગતી રહે છે દેવી માં ની જ્યોત

આમ તો દેવીમાં ના મંદિર દુનિયામાં ઘણી જગ્યાઓ ઉપર છે પણ લાખોની વસ્તી વાળા એક દેશ જ્યાં ૯૫ ટકા વસ્તી મુસ્લિમ હોય ત્યાં દેવીમાં નુ મંદિર હોવું ખરેખર ચોકાવનારી વાત છે. સૌને અચંબિત કરનારી વાત છે કે આ મંદીરમાં સદીઓથી અખંડ જ્યોત સળગતી રહે છે જે લોકોની વચ્ચે એક આશ્ચર્ય નો વિષય બનેલ છે. અમે […]

Read more

Tags:

દુનિયાનું એકમાત્ર માંડવરાયજી મંદિર કે જ્યાં મોરના ટહુકા પછી જ આરતી થાય છે

પાંચાળની કંકુવર્ણી ભોમકા પર મુળી નામે સુરેન્દ્રનગર જીલ્લાનો તાલુકો છે.આ મુળી ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે.દેખાવ તો સામાન્ય મંદિર જેવો જ.એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય.પણ જો તમારે એવું આશ્વર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર-સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે. મંદિર છે મુખ્યત્વે પરમાર રાજપુતોના ઇષ્ટદેવતા – માંડવરાયજીનું. […]

Read more

Tags: ,

અફઘાનિસ્તાના ખુંખાર પઠાણોની વચ્ચે એક અંગ્રેજ અફસરની સહાય કરનાર શ્રીબૈજનાથ મહાદેવ

હિન્દુ સંસ્કૃતિ અત્યંત પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે અને હજી સુધી અડિખમ ટકી રહી છે.જ્યારે તેની સહજીવી અમુક સંસ્કૃતિઓ આજે પૂર્ણપણે વિનાશ પામી છે.જેમ કે,ઇજિપ્ત-મિસરની સંસ્કૃતિ…!હિન્દુ સંસ્કૃતિ અર્થાત્ આર્ય સંસ્કૃતિ હજી સુધી અડીખમ છે તો તેની ભવ્યતા,સંસ્કાર અને અડગતાને લીધે.તદ્દોપરાંત,એવા એવા ચમત્કાર આ સંસ્કૃતિમાં થયાં છે જેને લીધે તે સદાય અમર બની ગઇ છે !એ ચમત્કારોમાંના […]

Read more

Tags: ,

તિરૂપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલ ખાસ વાતો, જે તમે નથી જાણતા

દુનિયા ધનિકત્તમ મંદિરોમાં જેનો સમાવેશ થાય છે તે મંદિર એટલે આંધ્રપદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલ ભગવાન વેંકટેશ્વરનું બાલાજી મંદિર…!અહિં બિરાજતા ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઇચ્છા તો હરેક ભક્તને હોય છે.અને માટે જ તો અહિં કાયમ અગણિત ભાવિકો આવે છે.જેની ગણતરી હજારોમાં નહિ,લાખોમાં થાય છે….!વિશ્વાસ ન હોય તો એક વાર દર્શન કરવા જજો,લાગેલી લાઇનો જોઇને જ આભા […]

Read more

Tags: , ,

રાજસ્થાનના રાજપૂતોના ઇષ્ટદેવતા ભગવાન એકલિંગનો ઇતિહાસ

ભગવાન એકલિંગ – હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ “જય એકલિંગ !”ના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે.માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના રણવીરોના બાવડામાં અદમ્ય તાકાતનો સ્ત્રોત ફુટી નીકળતો. આવા ભગવાન એકલિંગ એ મેવાડ સહિત લગભગ રાજસ્થાનના રાજપુતોના આરાધ્ય દેવ છે.તેમનું મંદિર ઉદયપુરથી અઢારેક કિલોમીટર દુર […]

Read more

Tags: ,

તો આવી શક્તિ હતી ભગવાન શ્રી રામ ના કોદંડ ધનુષ્ય માં…

રામના ધનુષ્યનું નામ કોદંડ હતું.કોદંડ અર્થાત્ “વાંસમાંથી નિર્મિત”.આ કોદંડ વડે રામે રાવણ સહિત ઘણા અસુરોનો સંહાર કરેલો.કહેવાય છે કે,કોદંડને હાથમાં પકડવાની શક્તિ પણ રામ સિવાય બીજા કોઇમાં નહોતી….! કોદંડને ધારણ કરવાની એક માત્ર લાયકત “રાઘવેન્દ્ર સરકાર” પાસે જ હતી. પ્રાચીન ભારતીય ઉપવેદ એવા “ધનુર્વેદ”માં ભારતના તમામ પ્રાચીન ધનુષ્યનું વિગતવાર વર્ણન કરેલ છે.જેની રચના વિશ્વામિત્રએ કરેલી […]

Read more

Tags: , ,

પાકિસ્તાનમાં આવેલ હજારો વર્ષ પુરાણુ હનુમાનનું મંદિર

કહેવાય છે કે,સીમાડા બદલાવાથી ઇતિહાસ નથી બદલાતો.અને આ વાત એટલી જ સાચી પડે છે,પાકિસ્તાનની મધ્યે આવેલા હિન્દુ મંદિર વિશે…!જે હજારો વર્ષોથી અડિખમ ઊભું છે – ભાગલાની એને જાણે કશી અસર જ નથી થઇ ! ધર્મને કદિ દુનિયાની કોઇ તાકાત નેસ્તનાબુદ કરી શકી જ નથી.ચાહે પછી ગમે એવા આક્રમણો,લૂંટ ઇત્યાદિ કાંઇપણ કરી લે ! ભારત પર […]

Read more

Tags: ,

1 15 16 17